________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૨૦૭
નહિ, પેાતાની માન–પ્રતિષ્ઠા વધારવા માટે અસત્ય ધર્મોપદેશ દેવે! નહિ, અન્ય મતવાળા ધર્મ સંબંધી ખરી વાત કહેતા હાય, એમ છતાં ‘એ ધમ વધી જશે ’–એમ જાણી તે વાર્તા જુટ્ઠી પાડવાની કુયુક્તિ કરવી, તે પણ અન્યાય છે. પાતે અવિધિએ પ્રવતતા હાય અને બીજા પુરુષને વિધિથી વતા જોઈ તેના ઉપર દ્વેષ ધારણ કરવા, તે અન્યાય છે. દાણચારી કરવી, ટાંપની ચારી કરવી તેમજ ખરી પેદાશ છૂપાવી થાડી પેદાશ ઉપર સરકારને કર આપવા, તે પણ અન્યાય જ છે. ખાતર પાડવું, કૂંચી લાગુ કરવી અથવા લૂંટ પાડવી, તે પણ અન્યાય છે. ગુણવંતા સાધુમુનિરાજ, દેવ, ગુરુમહારાજ, તેમજ શુદ્ધ ધર્માંનાં અવવાદ ખેલવા નહિ તથા કન્યાના પૈસા લઈ પેાતે વિવાહ કરવા નહિ. આ સિવાય બહુ પ્રકારે અન્યાય થઈ શકે છે. તે સ ત્યાગ કરીને વ્યાપાર કરવા અર્થાત્ શુદ્ધ વ્યવહાર ચલાવવા, તે માર્ગાનુસરીનું પ્રથમ લક્ષણ છે. આ એક જ લક્ષણ સમુચિત રીતે આવે તે માર્ગાનુસરીના બીજા લક્ષણા પણ સાંકળના અકાડાની માફક પ્રાપ્ત થાય છે. આ સત્ય હંમેશાં યાદ રાખવાનું કે-આ દુનિયામાં આપણે એક ગુણ સવારો ગ્રહણ કરીએ અથવા ગ્રહણ કરવા પ્રયત્ન કરીએ, તે બીજા સદ્ગુણા પણ તેની પછવાડે ચાલ્યા આવે છે. આ વાત બહુ ધ્યાન રાખી મન ઉપર ઠસાવવા જેવી છે. દાખલા તરીકે-કાઈ માણસ સાથે પ્રમાણિપકણું ગ્રહણ કરે અથવા તેવા થવા મહેનત કરે, તા તે કદી હિંસા કરે નહિ, અસત્ય ખેલે નહિ-એ સવ મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org