________________
પારમાર્થિક લેખસ ગ્રહે
[ ૨૨૯
વપન નિષ્ફળ છે. જ્યાં સુધી મિથ્યાત્વના પ્રબળ ઉદ્ભય હાય ત્યાં સુધી ચિત્ત પ્રસન્ન કે શાંત થતું નથી, એના મનમાં શાસ્ત્ર પ્રત્યે સદ્ભાવ પ્રગટ થતા નથી તથા એથી જ એ જીવના પૂજા આદિ કાર્યો લિભૂત થઈ શકતા નથી અને સાથે જ અપૂર્ણ રહી જાય છે.
અપ્રશાંતમતિક જીવના ચિત્તમાં શાસ્ત્રના સદ્ભાવ અર્થે પ્રતિપાદન કરવા મથવું, તે એના અહિત માટે થાય છે; કારણ કે અયેાગ્ય હાઈ અનધિકારી છે. એથી જ શાસ્ત્રસદ્ભાવ પ્રતિપાદનરૂપ ‘ધબીજ’ એના ચિત્તમાં વાવી શકાય તેમ નથી; છતાં પરીક્ષા વિના ધમ બીજનું વપન કરવામાં આવે તે એ જીવ ધર્માનુષ્ઠાનનું વિપરીતપણે જ આચરણ કરે. અતઃ એનું અધઃપતન અને સંસારમાં પટન થાય, જેના નિમિત્ત તરીકે એ અપરીક્ષક જીવ જ આલેખાય અને એથી જ એ જીવ પણ સંસારમાં ભ્રમણ્ કરનારા અને.
જ્યારે જીવમાં પરલેાકપ્રાધાન્યના ભાવ પ્રગટ થાય અને એથી પરલેાકસાધક શાસ્ત્ર પ્રત્યે સદ્ભાવ પ્રગટ થાય, ત્યારે એ જીવમાં પ્રણિધાનાદિરૂપ પાંચ આશયાના શુભ પરિણામ ક્રમશઃ પ્રગટ થાય. એ પાંચેય આશયા કાંઈક બાહ્ય ક્રિયારૂપ હાવા છતાં અંતરના શુભ પરિણામરૂપ છે. અતઃ એ ભાવરૂપ છે અને એથી જ આ ભાવ વિના જેટલી ક્રિયા કરવામાં આવે તે દ્રવ્યરૂપમાં જાય છે એટલે તુચ્છરૂપે ગણાય છે, ખકે હાનિકર પણ બની જાય. ‘શિક્ષિતાનિ' વિશેષણેાથી અલંકૃત પણ આવશ્યકાદિ અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org