Book Title: Parmarthik Lekhsangraha
Author(s): Punyavijay
Publisher: Jivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan

View full book text
Previous | Next

Page 365
________________ ૩૬૨ ] શ્રી છે. અ. જૈન ગ્રન્થમાલા સમાવેશ થાય છે. એથી જ જૈનદર્શન સર્વ દનાને સમન્વય કરે છે. જેમ અનેકાન્તાષ્ટિ એ એકાન્તાષ્ટિ ઉપર પ્રવતતા મતાંતરાના અભિનિવેશથી ખચવાની શિક્ષા આપે છે, તેમ તે અનેકાન્તદૃષ્ટિને નામે મંધાતા એકાન્ત ગ્રાથી બચવાની પણ શિક્ષા આપે છે. જૈન પ્રવચન અનેકાન્તરૂપ છે-એમ માનનાર પણુ, જો તેમાં આવેલા વિચારશને એકાન્તરૂપે ગ્રહણ કરે, તે તે સ્થૂલષ્ટિએ અનેકાન્તસેવી છતાં તાત્ત્વિષ્ટિએ એકાન્તી જ અની જાય છે. જેમાં અનેકાન્તાષ્ટિ લાગુ કરવી હાય, તેનું સ્વરૂપ બહુ બારીકાઈથી તપાસવું. તેમ કરવાથી સ્થૂલરષ્ટિએ દેખાતાં કેટલાક વિષે આપેાઆપ શમી જાય છે અને વિચારણીય વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ ચાક્કસ રીતે ધ્યાનમાં આવે છે. શ્રી આનંદઘનજી મહારાજ પાતાના રચેલા પદ્મમાં ખળાપા કરી એવા ભાવ જણાવે છે કે જો આ સાતેય નયાદિને–અનેકાન્તવાદને એક બાજુથી જોઈ એ તે તે યાત્ અસ્તિ લાગે છે, બીજી દૃષ્ટિથી જોઈ એ તેા તે સ્થાત્ નાસ્તિ લાગે છે, વળી અવક્તવ્ય લાગે છે,-એમ અનેક રુપે દેખાય છે. વળી એ સાતેય નચે! તેના જૂદા જૂદા આકારમાં અતાવે છે. આવું તેનું સ્વરૂપ તા કોઈ નિષ્પક્ષ થઈ ને જૂએ તા જ દેખી શકે ને તેવા તે। જગમાં વિરલા જ છે. પેાતાના મતમાં આસક્ત હાય તે તેને સમજાવી શકતા નથી. સત્યને સત્ય ન માનતાં પેાતાનું સત્ય માનવારુપ આગ્રહમાં મસ્ત ખની ગયા હૈાય, તે કેવી રીતિએ દેખી શકે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372