Book Title: Parmarthik Lekhsangraha
Author(s): Punyavijay
Publisher: Jivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan

View full book text
Previous | Next

Page 364
________________ પારમાર્થિક લેખસ‘ગ્રહ [ ૩૬૧ સમુચ્ચય. આ માત્ર વિચારના જ વિષય નથી, પરંતુ આચરણામાં પણ તેને સ્થાન છે. સ્યાદ્વાદનું આ શિક્ષણ જગત્ના સાંપ્રદાયિક લહે– કાલાહલને શમાવવામાં અને રાગ-દ્વેષને ઠારવામાં મહાન્ ઉપયાગી છે. સ્યાદ્વાદની પાછળ સામ્યવાદનું રહસ્ય છે, અર્થાત્-તેમાં સમભાવપૂર્વકના વાદ છે. સ્યાદ્વાદના અભ્યાસપાઠમાં ‘અપેક્ષાવાદ’ અને ‘સમન્વયવાદ” પ્રાધાન્ય ધરાવતાં હાઈ, એ અન્ને સ્યાદ્વાદના જ નામાન્તર થઈ પડ્યા છે. અનેકાન્તવાદ જનતામાં શાન્ત ભાવનું વાતાવરણ ઉપજાવનાર છે અને એથી જ એ સમભાવનું મૂળ છે. એટલા માટે સત્પુરુષા અને સામ્યવાદ પણ કહે છે. નયવાદ મનુષ્ય-પ્રજાની દૃષ્ટિને વિશાળ અને હૃદયને ઉદાર મનાવી મૈત્રીભાવના રસ્તા તેમને સરળ કરી આપે છે. આ રીતે જીવનના કલા શમાવવામાં અને જીવનવિકાસના માર્ગ સરળ કરી આપવામાં નયવાદ સંસ્કારી જીવનનું સમથ અંગ છે. અનેકાન્તવાદનું મૂખ્ય ધ્યેય સપૂર્ણ દનાને સમાનભાવથી ( સરખા ભાવથી નહિ ) ઢેખી માધ્યસ્થ્યભાવ પ્રાપ્ત કરવાના છે. આ જ ધર્મવાદ છે અને આ જ શાસ્ત્રના મમ છે. જેવી રીતિએ પિતા પેાતાના સત્ર પુત્રા ઉપર સમભાવ રાખે છે, તેવી રીતિએ અનેકાન્તવાદ સપૂર્ણ નયાને સમાનભાવથી દેખે છે. જેમ સઘળી નદીએ એક સમુદ્રમાં જઈને મળે છે, તેમ સઘળાં દાના અનેકાન્ત દેશનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372