________________
૩૬૬ ]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા 'काउण संघसद्द-अववहारं कुणति जे केऽवि । पप्फोडियसउणीअंडगं व ते हंति निस्सारा ॥ ५॥"
સંઘ શબ્દને વાપરે છે અને સંઘને પ્રતિકૂળ વ્યાપાર કરે છે અર્થાત્ અશુદ્ધ વ્યવહાર ચલાવે છે, તે છ ફુટી ગયેલા પક્ષીને ઇંડાની જેવા નકામા છે–સારવગરના છે. ૫.” 'संघसमागममिलिया जे समणा गारवेहि कजाई। साहिज्जेण करिती, सो संघाओ न सो संघो ।।६॥'
“સંઘની અંદર મળેલા સાધુઓ રસ તથા દ્ધિ આદિ ગારવના કારણવડે સંઘને સ્વાધીન કરે તે તે સંઘાત છે, પરંતુ સંઘ નથી. ૬.” 'जो साहिजे वट्टइ, आणाभंगे पवट्टमाणाण । मणवायाकाएहिं, समाण दोसं तयं विति ।। ७।'
આજ્ઞાભંગમાં પ્રવર્તતા એવા સાધુની સહાયમાં મનવચન-કાયાના ગવડે જે સાધુ વતે છે, તે બંનેને આજ્ઞાભંગ-સમાન દોષવાળા કહ્યા છે. ૭.” “ગાળામં દં, મા જો વદંતિ તુળ : अविहिअणुमोयणाए. तेसिपि य होइ वयलोवो ॥८॥"
આજ્ઞાભંગના પ્રસંગને જોઈને જે મધ્યસ્થ પુરુષ તેનું નિવારણ કરવા ઊઠતા નથી અને મૌન ધારણ કરે છે, તેઓને પણ અવિધિની અનુમોદનાવડે વ્રતને લેપ થાય છે.....' 'तेसिपि य सामन्नं, भट्ठभग्गवयाय ते हंति । जे समणा कज्जाई, चित्तरक्खाए कुब्वति ॥९॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org