________________
૨૭૨ ]
શ્રી જી. અ. જૈત ગ્રન્થમાલા
ઈન્કાર કરનારા હાય અગર તેમ નહિ તે એકમાં જ રાચતા હાય તેએ અને એ ઉભયના યથાસ્થિત સ્વીકાર અને અમલ નહિ કરનારાઓ-મન્નેય રથને ભાંગી નાંખવાનું પાપ કરનારા છે.
જેમ એ નેત્રા વિના વસ્તુનું અવલેાકન ખરાખર થતું નથી, તેમ એ નય વિના દ્રબ્યાનું અવલેાકન યથાર્થ થતું નથી. કેટલાક જીવા વ્યવહારનયવિના કેવળ નિશ્ચયનયથી નાશ પામ્યા છે, જ્યારે કેટલાએક જીવા નિશ્ચયનય વિના એકલા વ્યવહારનયથી માળ પતિત થયા છે-એમ શ્રી તીર્થંકરદેવાએ કહ્યું છે.
સિદ્ધાન્તમાં જ્યાં નિશ્ચયધનું વર્ણન છે ત્યાં નિશ્ચય ધર્માંના આદર કરવા માટે છે પણ વ્યવહારધમ ના ખંડન માટે નથી, તેમ વ્યવહારધનું વર્ણન છે ત્યાં વ્યવહાર
ના આદર માટે છે પણ નિશ્ચયધમના ખંડન અર્થે નથી. વ્યવહાર અને નિશ્ચયધમની ગૌણુતા-મુખ્યતા પ્રત્યેક જીવના અધિકાર પ્રમાણે જાણવી. સાપેક્ષબુદ્ધિએ સર્વ સત્ય છે,
વ્યવહાર અને નિશ્ચય-એ અન્ને નાને ગૌણ-મૂખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુના યથા મેધ થાય છે. જે વખતે વ્યવહારની મૂખ્યતા હોય તે વખતે નિશ્ચયની ગૌણતા હોય અને જે વખતે નિશ્ચયની મૂખ્યતા હાય તે વખતે વ્યવહારની ગૌણુતા હાય : આમ બન્ને નયષ્ટિમાં જ્યારે જેની જરૂરીયાત ડાય ત્યારે તેના ઉપયાગ બીજી સૃષ્ટિના તિરસ્કાર ન કરતાં સમભાવની દૃષ્ટિએ કરવામાં આવે, તે વસ્તુતત્ત્વના યથા અનુભવ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org