________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૯૭ શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.
જ્ઞાનીની વાણું પૂર્વાપર અવિરેધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને અનુભવસહિતપણું હેવાથી આત્માને સતત્ જાગ્રત કરનાર હોય છે.
જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરૂષના વચનને લૌકિક આશયમાં ન ઉતારવા અથવા કેત્તર દષ્ટિએ વિચારવા ચોગ્ય છે અને જ્યાં સુધી બને ત્યાં સુધી લોકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે. તેવા પ્રસંગથી કેટલીક વાર પરમાર્થદષ્ટિને ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે.
આત્માને ઉન્નતિકમ હદયની ઉચ્ચ વૃત્તિઓના પ્રવનવડે જ સાધી શકાય છે.
અધ્યવસાયની વિશુદ્ધિથી અને પગલિક દશાના ત્યાગથી જીવે ઉચ્ચ સ્થાનમાં ચઢી શકે છે.
ઈષ્ટ વસ્તુમાં મનાતું સુખ જેમ ક્ષણિક છે, તેમ અનિષ્ટ સંગેથી થયેલું દુઃખ પણ ક્ષણિક છે.
કેઈ પણ પદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ અને કઈ પણ પરપદાર્થના વિયેગની ચિંતા, તેને શ્રી જિનદેવ આ ધ્યાન કહે છે.
બાહ્ય સંગેના નિમિત્તે જીવની વૃત્તિ જ્યાં જેવા સંયોગો મળે છે, ત્યાં તેવા પ્રકારની થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW