________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૪૭
સાધી શકાય છે. જીવને જ્યારે સાચી ક્લ્યાણવૃત્તિ જાગે, ત્યારે ભવસ્થિતિ પાકી છે એમ સમજવું.
જગમાં જીવાની અનંતાન'ત રાશિ છે, એમાં મનુષ્યસંખ્યા તે અતિ અલ્પ છે. તે નાની હાવા છતાં સર્વ પર્યાયમાં મૂખ્ય છે. આ જ પર્યાયમાં જીવ પેાતાની શક્તિના વિકાસ સાધીને અનાદિ સસારના અધનજન્ય-મમ ભેદી દુ:ખાના સમૂળા નાશ કરી અનંત સુખાના આધારરૂપ પરમપદને મેળવી શકે છે. સંયમણની પૂર્ણતા પણ આ જ પર્યાયમાં સધાય છે, જે પરમપદના હેતુરૂપ છે.
સ'સારરૂપ સમુદ્રને તરવાના ઉપાયરૂપ ચારિત્રરૂપી વહાણ છે, પણ તેમાં કર્મીના આશ્રવરૂપ છિદ્રો ન પડે તેની સતત્ સાવધાની રાખવી પડે છે.
મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી જેમ સાગરના તરીને પાર પમાય છે, તેમ સંસારસાગર સદ્ધરૂપી નાવ અને સદ્દગુરુરૂપી નાવિકથી પાર પામી શકાય છે.
સેાનાના ગ્રાહક સેાનું લીધા પહેલાં ચાર પ્રકારે તેની પરીક્ષા કરે છે. પ્રમથ સેાટી ઉપર ઘસે છે, તેથી નિશ્ચય ન થાય તે તેને કાપ મારે છે, તેથી પણ નિશ્ચય ન થાય તા અગ્નિમાં તપાવે છે અને હથેાડીથી ટીપે છે. તેવી રીતે ધમ ના જિજ્ઞાસુઓએ ધમની ચાર પ્રકારે પરીક્ષા કરવી જોઇએ.
પ્રથમ ધર્માંના ઉપદેશકા કેવા ચારિત્રવાળા છે તે જોવું અને પછી ધર્મના શાસ્ત્રો કેવા સંગત છે. અર્થાત્ પૂર્વાપર અવિરાધ છે કે નહિ તે જોવું. એટલેથી જો નિશ્ચય ન થાય તા ધર્મના સ્યાદ્વાદ સિદ્ધાંત અને આચાર-વતન કેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org