________________
૩૪૬ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
આ ભવ સિવાય બીજો ભવ છે-એવી નીતિ જે સ્વીકારતી નથી, તે નીતિવડે પેાષાયેલી ભાવનાઓ દેહ અને તેનાં ધર્મી સિવાય ક્યાં નજર જ નાંખી શકે ?
ભવિતવ્યતાથી પ્રેરાએલેા જંતુ, પરિણામને અનુસારે પુણ્ય તથા પાપને બાંધતા તે પ્રમાણે વર્તે છે.
રાગની સ્થિતિને અનુસારે જેમ રાગીની પ્રવૃત્તિ હાય છે, તેમ સંસારની સ્થિતિને અનુસારે બંધની પ્રવૃત્તિ વર્ણવી છે. મનુષ્યા પરિણામ ભણી જૂએ છે, કારણ ભણી જોવાના પ્રસંગ તત્ત્વજ્ઞો જ મેળવી શકે છે.
દુઃખમાં પ્રસન્નતાને અનુભવ કરવા અને સુખને સમાન દૃષ્ટિએ-મધ્યસ્થપણે વેઢવું,એ જ જ્ઞાનીઓના પ્રખાધેલા માર્ગ છે. જ્યાં જ્યાં પરાધીનતા ત્યાં ત્યાં અલ્પજ્ઞતા અને જ્યાં જ્યાં અલ્પજ્ઞતા ત્યાં ત્યાં પરાધીનતા.
જ્યારે ઈચ્છા થાય છે, ત્યારે તે ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે પ્રવૃત્તિ પણ થાય છે.
દરેક કાર્યની ઉત્પત્તિ તે તે વસ્તુના કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ અને કમ–એ પાંચ કારણેાને આભારી છે.
પાંચ કારણે। મળે ત્યારે કાય થાય. તે પાંચ કારણેામાં મૂખ્ય પુરુષાર્થ છે. અનતા ચેાથા આરા મળે પણ પાતે જો પુરુષાર્થ કરે, તા જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતાકાળથી પુરુષાર્થ કર્યો નથી, પણ બધા ખાટા આલમના લઈ આડા વિઘ્ના નાંખ્યા છે. એ પુરુષાર્થ મનુષ્યપર્યાયમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org