________________
૩૫૮ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
સાંભળી નિદા કરે, સાચી બુદ્ધિવાળાને દેખી રાષ કરે, સરળને ભૂખ કહે, વિનય કરનારને ખુશામતીઆ કહે, પાંચ ઇન્દ્રિયા વશ કરી હાય તેને ભાગ્યહીન કહે, સાચા ગુણવાળાને દેખી રાષઈર્ષા કરે, વિષયાસક્તિમાં લયલીન થાય અને નિત્ય વિકથા કરે, આવા જીવે અશુભ ગતિને પ્રાપ્ત કરે છે.
પાશવીય-૧, ધર્માંન્ધ-૨, વિવેકશૂન્ય-૩, શારીરિક-૪, સ્વાર્થ-૫, વૈકારિક-૬, અના”-૭, ઇન્દ્રજાલ-૮, વિષયપ્રેમ-૯, અવિવેક–૧૦, ચલ-૧૧, વ્યક્તિપ્રેમ-૧૨, સાધ્યશૂન્ય-૧૩, નૈતિક-૧૪, ક્ષયિક-૧૫, નિઃસાર-૧૬, ધ બીજ-૧૭, પૂર્વ સંસ્કાર–૧૮,ગુણપ્રેમ-૧૯, અને આત્મિક પ્રેસ-૨૦. આ વીસ જાતિના પ્રેમ છે. પ્રથમના સેાલ સંસારવૃદ્ધિના હેતુ છે, જ્યારે ધખીજ આદિ છેલ્લા ચાર પ્રેમ મુક્તિના ઉત્તરાત્તર કારણરૂપ છે. ધમજ પ્રેમની સામાન્યથી માર્ગાનુસારીપણાથી શરૂઆત થાય છે અને વિશેષથી સભ્ય
થી શરૂઆત સમજવી. આ પ્રેમ સિવાય ધર્મોની શરૂઆત થતી જ નથી.
મેક્ષ આપણું પરમ સાધ્ય હાવું જોઈએ, આપણે શુભ કાર્યો કરીએ છીએ તેના તથા દાન, જ્ઞાન, ક્રિયા, ઇન્દ્રિચાનું દમવું વિગેરેના હેતુ શે। ? કાઈ કહેશે કે-જનહિત. જનહિત કરવાના હેતુ શે। ? આ પ્રમાણે સવાલ પૂછતાં પૂછતાં છેવટે માક્ષ પ્રાપ્ત કરવાના હેતુ જ આવશે.
આત્મા સવ વ્યવહારિક ઉપાધિઓથી મૂકાઈ સ્થિરતામાં રહે, એ સ્થિતિ પ્રાપ્ત કરવાનું સર્વનું અંતિમ સાધ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org