________________
33 ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
અનંત જન્મથી કમ કલેશવાળા ગાઢ થયેલા આ આત્મા ના તે કમલેશથી જે રીતે છૂટકારો થાય, તેવા પ્રકારના પ્રયત્ન તે પરમા અર્થાત્ તે જ સ્વાર્થ-આત્મા છે.
અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલેા કાળ ગયા તૈટલેા કાળ મેાક્ષ પ્રાપ્ત કરવા માટે જોઈ એ નહિ, કારણ કે-પુરુષાર્થનું ખળ કર્માંના પ્રાબલ્ય કરતાં વધુ છે. કેટલાક જીવા એ ઘડીમાં કલ્યાણ કરી ગયા છે. સભ્યષ્ટિ જીવ ગમે તે રીતે આત્માને ઉંચા લાવે અર્થાત્ સમ્યક્ત્વ પ્રાપ્ત થયે જીવની દૃષ્ટિ કરી જાય છે.
અનાદિકાળથી આપણી દૃષ્ટિ અશુભ નિમિત્તોની પ્રમળતાને લઇને પરાધીનતા તરફ ધસી રહી છે. પર-પદાર્થોના નિમિત્તપણાને લીધે ઇષ્ટાનિષ્ટ કલ્પનાએ આપણા ઉપર સ્વારી કરીને બેસી જાય છે. તેને નાશ કરવા અને તેવા નિમિત્તોને દૂર કરી આત્મદ્રવ્યની શુદ્ધ ષ્ટિ વિકસાવવી, એ જ સાચા મેાક્ષમા છે.
*
"
આત્માએ આત્માના (પેાતાના) સન્મુખ થવું, પાતે પેાતાને જાણવા એ જ ધર્મના યૌવનકાળ ' છે. જ્યારે છેલ્લા પુદ્ગલપરાવતનકાળની અંદર જીવ પ્રવેશ કરે છે, ત્યારે જ પુરુષાર્થ ખરેખર વિયી નિવડે છે. સિવાય દરેક મનુષ્યના પુરુષાર્થ સફળ થતા નથી.
પુરુષાર્થ વડે શુભાશુભ કર્માંના પરાજય કરવા માટે તત્ત્વજ્ઞાન જાણવું જોઈ એ. આત્મા અને તેના વિરાધી પદાર્થ જડભાવ–આ બન્નેનું જ્ઞાન જાણવાથી જ સ્વભાવ તરફ પુરુષા કરવા સુગમ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org