________________
૨૯૮ ]
શ્રી જી. અ. જૈત ગ્રન્થમાલા
વસ્તુતઃ જોઈએ તે। બહિર્મુખવૃત્તિ એ જ સંસાર છે. બહિર્મુખવૃત્તિમાં રાગ અને દ્વેષના રસ હાય છે, તેથી આત્માને કમ પણ ચીકણા ખંધાય છે.
જ્યાં સુધી સસારમાં આસક્તિ હોય છે, ત્યાં સુધી મહિમુ ખવૃતિનું વિશેષ પ્રામલ્ય હોય છે. આત્મજ્ઞાન-સમ્યગ્સૃષ્ટિની પ્રાપ્તિ થતાં આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને આળખે છે અને તેથી અ`તમુ ખવૃત્તિની સાથે રમણતા કરે છે.
જ્યાં સુધી અહિર્મુખવૃત્તિ હોય છે ત્યાં સુધી સ પ્રકારની વિદ્યાના અભ્યાસ પણ પરિભ્રમણહેતુ છે, કારણ કેતત્ત્વને તત્ત્વસ્વરૂપે જાણ્યા સિવાય સંસારના પાર આવતા નથી.
અંતમુ ખવૃત્તિને સાધવા માટે જેજે નિમિત્તકારણેાને અવલખવા પડે અને જે જે વ્રત-બાહ્ય ક્રિયાઓ કરવી પડે, તેને વ્યવહારથી અંતમુ ખવૃત્તિ કહેવાય છે.
રાગ-દ્વેષના પરિણામની મહતા અને આત્મામાં મનની સ્થિરતાવડે જે જે અંશે આત્મરમણુતા થાય અને મનની અમુક સાધનાવડે એકાગ્રતા થાય, તેને અંતમુ ખવૃત્તિ કહેવાય છે. આત્માભિમુખવૃત્તિને અંતર્મુખવૃત્તિ કહેવામાં આવે છે.
સંયમના બાહ્ય હેતુઓનું અવલ મન પણ અંતમુ ખવૃત્તિ માટે જ છે. પ્રભુપૂજા-ભક્તિ, ગુરૂનું અવલંબન, પ્રતિક્રમણ, પ્રતિલેખના, તીથ યાત્રા વગેરેના મૂખ્ય ઉદ્દેશ . અંતમુ ખવૃત્તિ પ્રાપ્ત કરવાના છે. ધાર્મિક ક્રિયાના રહસ્યાને અવમાધ્યા વિના અંતમુ ખવૃત્તિના પ્રયત્ન સિદ્ધ થતા નથી. સાધુઓને અગર શ્રાવકાને સદા અંતમુ ખવૃત્તિ રહેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org