________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૦૩ મમત્વબુદ્ધિ દૂર થાય છે. એવી બુદ્ધિ થયા બાદ સમ્યગદષ્ટિજ્ઞાની છવ અંતરથી ભિન્નપણે વતે છે. અજ્ઞાની જીવ શરીરના ધર્મને જ પોતાના કપે છે, તે ઉપરાંત દુનિયાના પદાર્થોમાં મમત્વબુદ્ધિ કલ્પી શ્લેષ્મમાં માખીની જેમ સંસારમાં લપટાય છે.
મિથ્યાત્વને નાશ થાય છે, ત્યારે સભ્યત્વ પ્રાપ્ત થાય છે, સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી આત્માની શુદ્ધિ થાય છે અને આત્માની શુદ્ધિથી વેગ સિદ્ધ થાય છે.
સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ એવી જ્ઞાનધારા હોય છે, જે પ્રાપ્ત થયા પછી યોગની ધારા પ્રવર્તે છે.
યોગની ઈચ્છા રાખનારાને આવશ્યકાદિક ક્રિયા યેગના કારણરૂપ થાય છે.
સત્પાએ જિજ્ઞાસા રાખવી એ જાય છે. જે પુરૂષ ગને જ્ઞાતા ન હોય પરંતુ ગની જિજ્ઞાસાવાળો હોય, તે પણ કાળાંતરે આત્મજ્ઞાનને પામે છે.
જ્યાં સુધી આત્મજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી સંન્યાસત્યાગ કહેવાતું નથી, કારણ કે આત્મજ્ઞાન વિના વસ્તુતઃ તેનું વરૂપ સાવદ્ય છે.
આત્મજ્ઞાન ન થયું હોય, પરંતુ જે આત્મજ્ઞાન પામવાની સન્મુખતાપૂર્વક આત્મજ્ઞાનને પામવાના સાધને સેવાતાં હોય, તે ઉપચારથી સંન્યાસ-ત્યાગ કહી શકાય છે.
આત્મા અને પરમાત્મા વિષે જે વિવાદ છે, તે ભેદબુદ્ધિથી કરેલો છે. જ્ઞાની ધ્યાનરૂપી સંધીથી એ વિવાદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org