________________
પારમાર્થિક લેખસ ગ્રહ
જ્યારે તત્ત્વાર્થં શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ ઉપજે, મેાક્ષની અભિલાષા-સાચા મુમુક્ષભાવ હાય છે. ચૌદમા ગુણસ્થાનકની શ્રદ્ધા એક જ છે. માત્ર અને વતનમાં ફેર છે.
સર્વ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હૈાય છે. સાચા મુમુક્ષુભાવ આવવા દુષ્કર છે, તેા અનંતકાળથી અનભ્યસ્ત મુમુક્ષુતા માટે તેમ હાય એમાં કાંઇ આશ્ચય નથી.
[ ૨૮૩
ત્યારે તેને ચેાથા અને તેમાં જ્ઞાન
સમ્યગ્દર્શનના શમ–સંવેગાદિ જે પાંચ લક્ષણૢાના નિર્દેશ કરવામાં આવ્યેા છે, તે પાંચેય (શમ, સ ંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકય) લક્ષણા યદ્યપિ સમકિતવત આત્મામાં હાવા જ જોઈ એ, તથાપિ શમ–સંવેગાદિ પ્રથમના ચાર લક્ષણા કદાચ કાઈ તેવા કર્મોદયજન્ય નિરૂપાયના પ્રસંગામાં ન્યૂનપણે દૃષ્ટિગોચર થાય, તેટલા માત્રથી સમ્યગ્દનમાં ક્ષતિ માનવાનું સાહસ કરવું ઉચિત નથી.
શમ, સવેગ, નિવેદ અને અનુકંપા-એ ચારેય લક્ષણા પૂર્ણ કેટિએ કાઈ આત્મામાં ષ્ટિગોચર થતાં હાય, પરંતુ ‘આસ્તિસ્ય’ લક્ષણમાં ખામી હેાય, તે શમ-સંવેગાદિ ઉચ્ચ કક્ષાના હૈ।વા છતાં તે આત્મામાં સમ્યગ્દર્શનના પ્રાયઃ અભાવ છે.
જો આસ્તિય નામના પંચમ લક્ષણમાં એક અક્ષર માત્ર પણ અરૂચિ-અશ્રદ્ધાન થાય, તે તે આત્મા સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થઈ જાય છે. કાઈ અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે—‘આસ્તિસ્ય વિનાના શમ-સંવેગાદિ લક્ષણા આત્મિ૩ વિકાસ માટે નિરર્થક છે તે તે કથન અસગત નથી.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org