________________
૨૩૬ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
નિગેાદ—સ્વરૂપ
આ સૌંસારમાં સથી કનિષ્ઠ અવસ્થાને ભાગવનારા જીવા નિગેાદના નામથી ઓળખાય છે. તેમને ત્રણ ચેાગમાં માત્ર શરીર જ હાવાથી તે શરીર સંબંધી અનંતી પીડા ભાગવે છે, છતાં અત્યંત અવ્યક્તપણું હોવાથી તે પીડા ભાગવતાં સમભાવ સપાદન કરી કમ` ખપાવી શકતા નથી; માત્ર વિપાકાઢયવડે જે કમ ખપે છે તે જ ખપે છે. તેના પ્રમાણમાં કર્મ બધાય પણ છે. પ્રાણી માત્રના કેટલાક કમ પ્રત્યેક સમયે પ્રદેશેાયથી પણ ખપે છે, પરન્તુ તેની અહીં વિવક્ષા કરવામાં આવી નથી.
નિગેાદ એ પ્રકારની છે ઃ સૂક્ષ્મ-નિગેાદ અને બાદરનિગેાદ. ‘સૂક્ષ્મ-નિગેાદ' તે સૂક્ષ્મ વનસ્પતિકાય જીવા સમજવા. સૂક્ષ્મ પાંચેય પ્રકારના સ્થાવરે પૈકી માત્ર વનસ્પતિકાય જ નિગેાદ છે અને તે જ એક શરીરમાં અનત જીવપણે રહેલ છે. બાકીના ચાર ( પૃથ્વી, અપ, તેઉ અને વાયુકાય ) સ્થાવર સૂક્ષ્મજો કે અણ્યાદિક ગુણાવડે વનસ્પતિકાય જેવા છે, પરન્તુ તેઓ પ્રત્યેક શરીરી છે અને તેની ગણના વ્યવહારરાશિમાં કરેલી છે.
નિગોદના ખીજો પ્રકાર ‘બાદર-નિગેાદ' છે. તે કદાદિકની માફ્ક સાધારણ વનસ્પતિ તરીકે ઓળખાય છે. કંદ- મૂળ, લીલકુલ વિગેરેના તેની અંદર સમાવેશ થાય છે. તે છદ્મસ્થ અને ચચક્ષુવાળા જીવેશને દૃશ્ય છે, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org