________________
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
tr
સ્વ-સમય અને પર-સમયના આગમ, લિપિ, ગણિત, છન્દ અને શબ્દશાસ્ત્રો ઉપર કરેલા વ્યાખ્યાનામાંથી નિમિત થયેલા જેમના અનુપમ યશઃપહ દશે દિશામાં ભમી રહેલા છેઃ
"" ૐ
cr
૨૬૮ ]
જેમણે પેાતાની અનુપમ મતિના પ્રભાવે જ્ઞાન, જ્ઞાની, હેતુ, પ્રમાણ અને ગણધરપૃચ્છાનું સવિશેષ વિવેચન ‘વિશેષાવશ્યક’માં ગ્રન્થનિષદ્ધ કર્યું છેઃ ” ૪
“ જેમણે છેદસૂત્રેાના આધારે પુરૂષવિશેષના પૃથક્કરણ પ્રમાણે પ્રાયશ્ચિત્તના વિધિનું વિધાન કરનાર ‘જીત૫સૂત્ર'ની રચના કરી છેઃ ” ૫
← એવા સ્વ -પર સમયના સિદ્ધાંતામાં નિપુણુ, સંયમશીલ, શ્રમણેાના માર્ગોના અનુગામી અને ક્ષમાશ્રમણામાં નિધાનભૂત શ્રી જિનભદ્રર્ગાણુ ક્ષમાશ્રમણને નમસ્કાર !” ૬
આત્મચિંતનનું મહત્ત્વ
આત્મવાદથી ખીજા બધા વાદ ગૌણ છે. જ્યાં સુધી આત્માને ન ઓળખી શકાય, ત્યાં સુધી આત્માનું અવિચલ સુખ પ્રાપ્ત કરવાના પુરુષાર્થ પણ ક્યાંથી થાય ? જ્યારે એ તત્ત્વ યથાસ્થિત સમજાય, તેનું ધ્યાન પ્રગટે, કર્મનું જ્ઞાન થાય, ત્યારે તેને નિવારવા પુરુષાર્થ કરી ખરૂં શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકાય. બીજી બધી જંજાળા કરતાં આત્મચિત્ત્વન જંજાળને વધુ મહત્ત્વ આપવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org