________________
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
માદર–નિગેાદમાંથી અને સૂક્ષ્મ-નિગેદમાંથી નીકળેલા પણ તે બે પ્રકારની નિગાઢમાં જ ઉપજવાના જીવાના આત્મપ્રદેશેા, તેમજ તે બન્ને પ્રકારની નિગેાદમાં ઉપજવા આવતા અન્ય પૃથ્વીકાયાદિ જીવાના આત્મપ્રદેશે જ્યાં જ્યાં વધારે લાલે ત્યાં ત્યાં ઉત્કૃષ્ટપદ સમજવું: જેથી ગાળક અને ઉત્કૃષ્ટપદ એ એક સરખા નહિ થાય પણ ઉત્કૃષ્ટપદ ગાળા કરતાં ઓછા થશે. ખાકી માદર-નિગેાદ વિગેરેના આશ્રય વિના તે તેની સમાનતા જ થશે. ગાળા અસંખ્યાતા છે અને પ્રત્યેક ગેાળામાં અસખ્ય નિગેાદ તેા તેટલી જ અવગાહનાવાળી રહેલી છે. આકી વધતી-ઘટતી અવગાહનાવાળી નિગોદા અસંખ્યાતગુણી છે અને તે પ્રત્યેક નિગેાદમાં અનંતા જીવા રહેલા છે. તે દરેક નિગોદના જીવા સિદ્ધના જીવેા કરતાં અનંતણા છે. સિદ્ધના જીવેા ‘પાંચમે મધ્યમયુક્ત' અનતે છે અને આ એક નિગેદમાં રહેલા જીવા આઠમે અનતે છે. સમક્તિ પામ્યા પછી પતિત થયેલા જીવા, કે જેઓ અધ પુદ્ગલપરાવર્ત્તનની અંદર ફરી સમતિ આદિ પામીને માક્ષે અવશ્ય જવાના જ છે, તેવા જીવા અલભ્ય કરતાં અનંતગુણા છે અને સિદ્ધને અનતમે ભાગે છે. તે પણ પાંચમે અનતે છે. પાંચમા અનતાના અનતા સ્થાના હાવાથી
આ સંખ્યા અમાધિતપણે ઘટી શકે છે. સિદ્ધના જીવામાં નિરંતર વૃદ્ધિ થતી જાય છે, છતાં તે પાંચમે અનતે આ કારથી જ ગણી શકાય છે. પુદ્ગલપરાવર્ત્તનના કાળ અનંતા હૈાવાથી અપુદ્ગલપરાવન જેટલા કાળમાં પ્રથમના પડવા જીવા માક્ષે જાય છે અને બીજા લગભગ તેટલા જીવે નવા પડવાઈ થાય છે.
૨૪૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org