________________
૨૧૪ }
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
માટે અરુણેાદયકલ્પ પ્રાતિભજ્ઞાનની અનુભવજ્ઞાનની પ્રાપ્તિ એ સમયે થઈ જાય છે. એ દશાના કાળને ‘ધર્માંસન્યાસ ’ ચા તે ‘ ચિત્તવૃત્તિસંક્ષય ’રૂપ ‘સામર્થ્યયાગ’ના કાળ કહેવાય છે. બાદ પરમાત્માના સ્વરૂપના આવિષ્કાર કાળને ફળકાળ કહેવાય છે. એ કાળમાં કાઈ પણ ધ્યાન હતું જ નથી. ત્યાર બાદ પૂર્ણ જ્યોતિસ્વરૂપ આવિષ્કારાર્થે જે ધ્યાન કરાય અને સર્વથા ચેાગના નિરોધરૂપ જે ફળ આવે, તેને ‘ સર્વે સંન્યાસ ’ ચા તા કાયિવૃત્તિ નિરોધરૂપ ‘ સામ ચેાગ' કહેવાય છે; જેને ‘ અયાગ ’ પણ કહેવાય છે, જેના અસ્તિત્વમાં ઔપાધિક સર્વ ગુણાને વિધ્વંસ થાય છે અને ‘પૂર્ણ બ્રહ્મ ’ના અનંત ગુણમય જ઼્યાતિના પ્રાદુર્ભાવ થાય છે; જેને ઇતર દશ”નકારશ‘નિર્ગુ’બ્રહ્મ કહે છે અને ચૈાતિમાં જ્યાતિના સમાવેશ કહે છે-અભેદ કહે છે. વસ્તુતઃ એ દશામાં સાહજિક અનંત ગુણાના પ્રાદુર્ભાવ થાય છે.
,
ચેાગપ્રાપ્તિની મૂળ ભૂમિકા અપુનઐધક દશા છે. યદ્યપિ અપુનમઁધકાદિને પણ જેએ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિના માત્ર એક જ વાર અંધ કરે, તે ‘ સમૃદ્બંધક ’ અને ન કરે તે ‘અપુનબંધક’ કહેવાય છે. સમૃત્બંધક જીવ પણ અપુનમૈત્રકની ચેાગ્યતા સંપાદક છે, જેના સંસાર દાઢ–પુર્દૂગલપરાવર્ત્ત હાય છે, તે જો કે ચરમાવતને પામેલેા નથી, કિન્તુ સમીપવર્તી હાવાથી ભાવિમાં પામવાની તેની ચેાગ્યતા છે. અન’તા પુદ્ગલપરાવર્ત્ત ખપાવી આ સ્થિતિએ-ચરમા વર્તીની સામીપ્યમાં પહેાંચવું એ પણ વિરલ જીવામાં સંભવિત છે. જો કે એનું અનુષ્ઠાન તા અપ્રધાન જ છે, છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org