________________
૧૨ ]
શ્રી જી. અ. જન ગ્રન્થમાલ
હાય અને શાસ્ત્રષ્ટિએ આન્તરધમની અપેક્ષાએ ધના જિજ્ઞાસુ તથા અર્થી ઢાય, તે અપુનબંધક કહેવાય.
દૃષ્ટિ એ પ્રકારની છે. એક એષ્ટિ અને બીજી વાસ્તવિકષ્ટિ ચા ચાગષ્ટિ, જે પ્રકાશ ગાઢ મિથ્યાત્વના સહકારથી અત્યંત આચ્છાદિત થએલ છે અને એથી જ જેમાં વિપર્યાસના અતિ સંભવ છે, વિપર્યાસ જ છે, તે ‘આઘદૃષ્ટિ’ કહેવાય છે; કે જેમાં જગત્ મુંઝાયું છે. જ્યારે જેમાં ચરમ યથાપ્રવૃત્તિકરણના પ્રભાવે મિથ્યાત્વના વેગ મંદ પડયો છે અને એથી અલ્પ પણુ વિશુદ્ધ પ્રકાશ પથરાયા છે, તે ૮ વાસ્તવિકષ્ટિ ’ કહેવાય છે. એમાં પણુ અંશથી પણુ મિથ્યાત્વના સંપર્કથી રહિત પ્રકાશ તે સ્થિરાદિ છેલ્લી ચાર શુદ્ઘષ્ટિ જ કહેવાય છે.
અપુનઐધક દશાના વિકાસમાં દૃષ્ટિના પણ વિકાસ થાય છે. આમ છતાં એ દૃષ્ટિ અવિશુદ્ધ હોય છે, કારણ-મંદ હાવા છતાં મિથ્યાત્વના સંપર્કથી કલુષિત થએલ છે. એ દશામાં મિત્રાદિ પહેલી ચાર દૃષ્ટિ હૈાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અનંતર શુદ્ધદષ્ટિના લાભ થાય છે. તેના અવધિકાળ કેવળજ્ઞાનની સીમા સુધી છે.
સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ બાદ ‘ અપરતત્ત્વ ’ની ( સમવસરણમાં વિરાજમાન શ્રી જિનેશ્વરદેવનું રૂપ તે અપરતત્ત્વ કહેવાય છે. ) જિજ્ઞાસા દિક્ષા થાય છે, જેની સફળતા સપ્તમ ગુણુસ્થાનકે પૂર્ણરૂપે થાય છે. એ દશામાં પ્રવૃત્તિમાગની યા તે શાસ્ત્રયેાગદ્વારા ભક્તિમાર્ગની તથા વચનાનુષ્ઠાનની મુખ્યતા હાઈ વાસ્તવિક નિર'જનનિરાકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org