________________
૨૧૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા અથવા નિવૃત્તિમાર્ગ કહેવાય છે કે જેમાં બાહ્ય આવશ્યકાદિ ક્રિયાઓ પણ હોતી નથી, માત્ર સમતા યા તે નિવિકલ્પક સમાધિ હોય છે. નિર્વિકલ્પક એટલે માનસિક વૃત્તિઓને સંપૂર્ણ નિષેધ, જેને “શુદ્ધ ઉપગ” કહેવાય છે. એ દશા આઠમાથી બારમા ગુણસ્થાનક સુધી હોય છે. જેના અંતે “ઉજાગરદશા” અથવા તે “પ્રાતિભ” નામનું અનુભવજ્ઞાન થાય છે અને જેના પ્રતાપે કેવળજ્ઞાનરૂપ જ્યોતિ પ્રગટ થાય છે. એ નિવૃત્તિમાર્ગને જ “ધર્મમેઘ સમાધિ” યા તે અસંગાનુષ્ઠાન કહેવાય છે.
ચગના બીજા પણ અનેક ભેદે છે. સ્થાન, વર્ણ, અર્થ આલંબન અને અનાલંબન. પ્રથમના બે ‘કર્મગ” છે, જ્યારે બાકીના ત્રણ “જ્ઞાનગ” છે. આ યોગની શુદ્ધિ પ્રણિધાન, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયેગરૂપ શુદ્ધ આશય પંચક દ્વારા થાય છે. એ જ પ્રકારે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષયરૂપ યેગના પાંચ ભેદ છે. એમાં વૃત્તિસંક્ષયના બે ભેદ છે. ચિત્તવૃત્તિસંક્ષય (જે બારમે ગુણસ્થાનકે સિદ્ધ થાય છે.) અને યોગવૃત્તિસંક્ષય (જે ચૌદમે ગુણસ્થાનકે સિદ્ધ થાય છે.) તેવી જ રીતિએ ઈચ્છા, શાસ્ત્ર અને સામર્થ્યરૂપ ત્રણ ભેદે છે, જેમાં ઈચ્છાગ પ્રાયઃ ચતુર્થથી, શાસ્ત્રાગ પંચમથી સક્ષમ પર્યત અને સામર્થ્યોગ અષ્ટમ ગુણસ્થાનકથી શરૂ થાય છે. એ સામના પણ ધર્મસંન્યાસ અને ગસંન્યાસરૂપ બે ભેદ છે. ચિત્તવૃત્તિને પૂર્ણ નિરોધને ધર્મસંન્યાસનું ફળ કહેવાય છે. ધર્મસંન્યાસ એટલે ક્ષાપથમિક ધર્મોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org