________________
પારમાર્થિક લેખસ ગ્રહ
ચાગ—મીમાંસા
[ પ્રસ્તુત લેખ એક વિદ્વાન મુનિવર્યશ્રીની નોંધ ઉપરથી સંગ્રહિત છે. તેમાં મેં કેટલાક શબ્દો તથા વાયેાના યથાસ્થાને ઉમેરા કરી યથામતિ સંકલના કરી મૂકેલ છે. પેાતાની વાસ્તવિક દશાનું ભાન કરાવે તેવા અતીવ ઉપયેાગી જણાયાથી આ લેખ તરીકે પ્રસિદ્ધ કરાય છે. યાગ પરત્વે શાસ્ત્રીય દૃષ્ટિએ અબાધિત વિમર્શ વિશિષ્ટ વિચારને સ્થાન હેાઈ લેખનું નામ ‘યેાગ–મીમાંસા' રાખ્યું છે. સં]
[ ૨૦૯
‘ મુખ્યત્વેળ નૌયળામાં નોનો' જેના ચગે આત્માનું મુક્તિ સાથે ખરાખર યાજન થાય, તે ‘· ચાગ ’ કહેવાય છે. એ આચારરૂપ પણ હાય અને પરિણામરૂપ પણ હાય. જે આચારરૂપ ચાગ છે, તે કયાગ કહેવાય છે અને જે પરિણામરૂપ ચાગ છે તેને જ્ઞાનયાગ કહેવાય છે. કયાગમાં આચારની ભૂખ્યતા અને પરિણામની ગૌણુતા છે અને જેમાં માત્ર પરિણામની જ મુખ્યતા છે તે જ્ઞાનયેાગ કહેવાય છે. કચેાગમાં શુભ ઉપયેગની દશા હૈાય છે, જેને સવિલ્પક દશા કહેવાય છેઃ અથવા તે પ્રવૃત્તિમાગ (અસતુથી નિવૃત્તિ અને સમાં પ્રવૃત્તિ) યા તા ભેઢાપાસના કહેવાય છે, કે જેમાં જગત્ માત્રથી પેાતાના આત્મા ભિન્ન રૂપે છે—એવું ધ્યાન કરાય છે. ચાથા ગુણસ્થાનકથી આર’ભી ચાવત્ સાતમા સુધી શુભેાપયેાગ યા તે ભેદોપાસનાની ભૂખ્યતા હોય છે. બાદ અભેદોપાસનાના એટલે કે-પરમાત્મા સાથે આત્માના અભેદ સિદ્ધ કરવા આરલ થાય છે. એટલે કે-નિર’જનિનરાકાર પરમાત્માનું જે ધ્યાન તે આઠમા ગુણસ્થાનકથી શરૂ થાય, એને જ અભેદોપાસના
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org