________________
પારસાથિક લેખસંગ્રહ
[ ૨૨૩
આવરણભૂત છે-અવરાધક છે. એના સર્વથા વિલય વિના અતીન્દ્રિય તત્ત્વાના સાક્ષાત્કાર શક્ય નથી, એ સાક્ષાત્કાર વિના એનું પ્રકાશન પ્રામાણિક સંભવિત નથી, એ સાક્ષાત્કાર વિના પારલૌકિક અનુષ્ઠાનાનું પ્રદર્શન સંભવિત નથી, અને એના નિરૂપણ વિના તથિ જીવાને એ અનુષ્કાનાના જ્ઞાનરૂચિ અને ઉપાસનાદિ શકય નથી. એ નિરૂપણમાં અસત્યની સ’ભાવના રાગદ્વેષાદ્રિ ઢાષાના અસ્તિત્વમાં હાઈ શકે. સજ્ઞના નિરૂપણમાં એ દ્વેષાનું આંશિક પણ સંભાવન ઘટી શકે નહિ, કારણ કે-તે દાષાના આસૂલચૂલ પ્રવસમા જ સજ્ઞતાના પ્રાદુર્ભાવ થાય છે. એથી જ માત્ર મહામેાહના પ્રાંમલ્ય વિના સનના વચનમાં અનાશ્વાસ થાય જ નહિ. શાસ્ત્રની વિધિપૂર્વક આરાધનાથી એટલે કે-શાસ્ત્રદર્શિત માર્ગ પૂર્ણાંક જ તે તે સષ્ઠાનેનું સેવન કરવાથી વાસ્તવિક આરાધન થાય છે, એના દ્વારા ભગવત પ્રત્યે આદરભાવ અને બહુમાન પ્રગટ થાય છે, એથી જ ભાવાજ્ઞાના આરાધનની ચેાગ્યતા પ્રાપ્ત થતી જાય છે અને એટલે જ ક્રમિક વિકાસ થતા જાય છે.
પરંતુ શાસ્ત્રપ્રદર્શિ`ત અનુષ્ઠાનનું સેવન કરવા છતાં, જો શાસ્ત્રની સાપેક્ષતા ન હૈાય, પ્રદ્યુત નિરપેક્ષતા હાય અને યથેચ્છ અનુષ્કાનાનું ઉપાસન થતું હાય, તે। એ અનુછાનનું સેવન અજ્ઞાનનિત અને વાસ્તવિક દૃષ્ટિએ શાસ્ત્રના દ્વેષપૂર્વકનું હાઈ મિથ્યાત્વજનન કરી સંસારવ ક બની જાય છે.
પુનમઁધકાદિ જીવની દૃષ્ટિ પરલેાકપ્રધાન હાઈ, પરલે કહિતસાધક અનુષ્ઠાનાનું માત્ર શાસ્ત્રપ્રદશ ક હાઈ શાસ્ત્ર પ્રત્યે જ તે જીવ આદર-બહુમાનવંત તથા ભક્તિવંત હાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org