________________
પારમાર્થિક લેખસ’ગ્રહ
[ ૯૧
સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ નૈગમનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘ ગણાય છે. સંગ્રહનયની અપેક્ષાએ સત્તાએ જૈનપણું રહ્યું છે, એવા સર્વાં જીવા જૈન કહેવાય છે. સત્તાએ સાધુત્વ, સાધ્વીત્વ, શ્રાવકત્વ અને શ્રાવિકાત્વ રહ્યું છે, એવા સર્વ જીવા સંગ્રહનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘ ગણાય છે તેમજ જૈન ગણાય છે. વ્યવહારનયની અપેક્ષાએ જૈનના આચારા જે પાળતા હાય તેઓ જૈન કહેવાય છે. સંગ્રહનય સામાન્ય ગ્રાહક છે, તેથી સર્વ જીવામાં સત્તાએ જૈનત્વ માનીને સર્વ જીવાને તે ના કહે છે. વ્યવહારનય વિશેષ ધર્મગ્રાહી છે, તેથી આચાર અર્થાત્ જૈનધમની ક્રિયાઓને જેઆ કરતા હાય તેઓને જેન કહેછે. વ્યવહારનયમાં અનેક ગચ્છ ફિકાવાલા ક્રિયાને કરનારા જેના ગણાય છે.
‘ઋજીસૂત્ર” મત પ્રમાણે જે જૈનના પરિણામને ધારણ કરનાર હાય તે જેન કહેવાય છે. ઋજુસૂત્રનય ફક્ત એક વર્તમાનકાળને ગ્રહણ કરે છે, પણ ભૂતકાળ તથા ભવિષ્યકાળને ગ્રહણ કરતા નથી. વત માનમાં જેવા પરિણામ વતા હાય તેને ઋજુસૂત્રનય કહે છે. જૈનધમ ની ક્રિયાઓ કરતા હાય પણ તેના પરિણામ જૈનના નથી, તેા તેને ઋજુસૂત્રનય જૈન કહેતા નથી. વત માનમાં જો જૈનના પિરણામ વતા હાય તા તેનેૠજુસૂત્રનય’જૈનકહેછે,‘શબ્દનય’પેાતાનીમાન્યતા આગળ ટરીને કહે છે કે-જેનામાં સમ્યક્ત્વ પ્રગટયું હાય છે તે જૈન કહેવાય છે. વાસ્તવિક સમ્યક્ત્વ વા નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિવડે મનુષ્ય જૈન કહેવાય છે. ‘સમભિરૂઢનય’ની અપેક્ષાએ સમ્યક્પણે જૈન એવા શબ્દના ભાવાથ જે ગ્રહણ કરાય છે તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org