________________
પારસાથિક લેખસ ગ્રહ
[ ૧૦૧
દ્રવ્ય—ક્ષેત્ર—કાળ અનુભાગાદિથી થતી
આત્મા પર અસર
આત્મા પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અનુભાગાદિ અનેક કારઊાની અસર થાય છે, જેને લઈ અધ્યવસાયની ભિન્નતા થાય છે. કમના એક સ્થિતિબધ થવામાં અસંખ્ય અધ્યવસાયના સ્થાના હૈાય છે. તે દરેક અધ્યવસાયે કાઈ પણ જીવ તે સમયે તે જ સ્થિતિ માંધી શકે છે. એ રીતે ઘણા જીવાએ એકસરખી સ્થિતિ ખાંધવા છતાં, તે સઘળાં જીવા એક જ ક્ષેત્રમાં, એક જ કાળમાં તથા એક જ પ્રકારના સરપ્શ સંચાગેામાં અનુભવતાં નથી, પરંતુ ભિન્ન ક્ષેત્રકાળાદિ અને ભિન્ન ભિન્ન સંયેાગામાં અનુભવે છે. આનું કારણ ભિન્ન ભિન્ન ક્ષેત્ર, કાળ અને અનુભાગાદિવટે ( રસવર્ડ ) થયેલી અધ્યવસાયની વિચિત્રતા છે. એ રીતે ભિન્ન ક્ષેત્ર, કાળ આદિ અસંખ્ય કારણી ભિન્ન ભિન્ન અધ્યવસાયા થવામાં કારણ છે. ક્ષેત્રાદિ તથા મેાહનીયના સ્થાનકા અસંખ્ય હાવાથી અધ્યવસાયે પણ અસંખ્ય હોય છે.
આ અસંખ્ય અધ્યવસાયેાવડે એકસરખી જ સ્થિતિ અધાયા છતાં એકસરખા સંયેાગેામાં અનુભવાતી નથી. કાઈ પણ એક સ્થિતિમ’ધનું એક અધ્યવસાયરૂપ એક જ કારણ હાય, તા તે સ્થિતિને એક છત્ર જે સામગ્રી પામી અનુભવે, તે જ સામગ્રી પામી તે સ્થિતિને બાંધનાર સઘળા જીવેાએ અનુભવવી જોઈએ, પરંતુ તેમ થતું નથી. કમની એક સ્થિતિ માંધનાર અનેક જીવેામાંથી એક જીવ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org