________________
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા
ચારિત્રાચારના આઠ પ્રકાર [અષ્ટ પ્રવચન માતા ]
૧. ઈર્ષ્યાસમિતિ-સયમ પાળવાને માટે ખાસ કરીને સૂર્યના પ્રકાશ થયા બાદ સૂર્ય ઉગ્યા પછી ( અને તે આથમે તે પૂર્વે ) ચારેય બાજુ યુગપ્રમાણ એટલે ચાર હાથ જેટલું ખરાખર જોવાપૂર્વક કાચી માટી, વનસ્પતિ, જળ, બીજએ સ્થાવર અને કુથુવા, કીડી વિગેરે ત્રસ જંતુની રક્ષા માટે લાકથી અતિ વાહિત માગે પગલે પગલે સારી રીતે જોઈને ચાલવું અને સમ્યક્ પ્રકારે જિનપ્રવચનને અનુસારે આત્માની પ્રવૃત્તિરૂપ ચેષ્ટા કરવી, તે પહેલી ‘ઈય્યસમિતિ’કહેવાય છે.
ગતિ કરવી તે પણ આલેખન, કાળ, મા અને યતના-એ ચાર કારણે કરીને નિયમિત કરવાની કહી છે.
(૧) આલંબન-તે જ્ઞાનાદિક જાણવું. જ્ઞાન એટલે સૂત્ર અને તેના અથ એ બન્ને રૂપ આગમ, દર્શન અને ચારિત્ર, તે પ્રત્યેક જ્ઞાનાદિકને આશ્રય કરીને અથવા એ એના સચેાગે કરીને ગમન કરવાની અનુજ્ઞા આપી છે, પરંતુ જ્ઞાનાદિકના આલંબન વિના જવું—આવવું ( એ એના સચેાગે એટલે જ્ઞાન ને દર્શોન અથવા જ્ઞાન ને ચારિત્ર અથવા ક્રેન ને ચારિત્ર, આ આલેખન વિના ગતિ-વિહાર, જવા-આવવાના નિષેધ છે. )
થઈ શકે નહિ.
(ર) કાળ–ગમનના વિષયને માટે દ્વિવસ જ શ્રી જિનેશ્વરદેવે કહેલા છે, પણ રાત્રે નહિ.
(૩) મા-ઉન્માનેા ત્યાગ કરીને લેાકેા પુષ્કળ ચાલતા હાય તેવા મા,
૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org