________________
૧૮૪ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા
તયા મૂળ કારણ ‘દર્શનમેાહના નિરાસ એ જ છે. પ્ર.-સમ્યક્ત્વના એવા શું પ્રભાવ છે કે તેના અભા વમાં ચાહે તેટલું વિશાળ જ્ઞાન હાય, તા પણ તે અસમ્યજ્ઞાન યા મિથ્યાજ્ઞાન કહેવાય છે? અને થાડું ને અસ્પષ્ટ જ્ઞાન હાય તા પણ સમ્યક્ત્વ પ્રગટ થયે છતે સમ્યગ્ જ્ઞાન કહેવાય છે?
-ભગવાન્ તત્ત્વાર્થસૂત્રકારે જણાવ્યું છે કે-‘તરવાથ શ્રદ્ધાનું સમ્પન્ટશનમ્ ।' યથા રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે રૂચિ તે સમ્યગ્દર્શન છે.
જગતના પદાર્થોને યથા રૂપથી ાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક અન્ને પ્રકારના અભિલાષાથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કાઈ સાંસારિક વાસના માટે જે તત્ત્વજિજ્ઞાસા થાય છે તે સમ્યગ્દર્શન નથી, કેમકે-એનું પરિણામ મેાક્ષપ્રાપ્તિ ન હેાવાથી એનાથી સ'સાર જ વધે છે; પરન્તુ આધ્યાત્મિક વિકાસને માટે જે તત્ત્વનિશ્ચયની રુચિ ફક્ત આત્માની તૃપ્તિ માટે થાય છે તે સમ્યગ્દર્શન છે. તત્ત્વાસૂત્ર એ અધ્યાત્મશાસ્ત્ર છે, એટલા માટે એમાં સમ્યજ્ઞાન કે અસમ્યગજ્ઞાનના વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે, પણ ન્યાય યા પ્રમાણુશાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતા નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનના વિષય યથાર્થ હોય તે જ સમ્યજ્ઞાન પ્રમાણ અને જેને વિષય અયથાથ' ડાય તે જ અસમ્યજ્ઞાન પ્રમાણાભાસ કહેવાય છે. પરંતુ આધ્યાત્મિક શાસ્ત્રમાં ન્યાયશાસ્ત્રને સંમત સભ્ય-અસમ્યગ્ગાનના વિભાગ માન્ય હાવા છતાં પણ ગૌણ છે. અહિં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org