________________
પામાયિક લેખસ ગ્રહ
[ ૧૯૯
જ છે અને તે જ વ્યવહારથી ધર્મ કહેવાય છે, કાય અને કારણ મન્નેય પ્રમાણ છે.
અન્યત્ર મહષિઓએ ઉપદેશ્યું છે કે— “ જ ચવદારોઽન્ત, નૈતિ નોથળામિવત્ । सदोत्सर्गोऽप्यगच्छेदाद्, ऋजुगामीव नो मतः ॥ १ ॥ " “ ચર્ચવાડઇિન્સ્ટા વૃક્ષ, વૃદ્ઘતે તસ્ય તદ્ જીમ્ | વ્યવજ્ઞાર્નનુંજદૃશ્ય, ધાતો નિશ્ચયન્તથા ॥ ૨॥ ' “ નિશ્ચયસ્તવસારોઉપ, ચવારેળ નિર્વદેત્ । सकलस्याsपि देवस्य, रक्षा प्राहरिकैर्भवेत् ॥ ३ ॥ "
અ - કેવળ એકલા વ્યવહાર નદીના પાણીના સમૂહના વહનની જેમ મેાક્ષના અંતને પમાડતા નથી, તેમ એકલા ઉત્સગ-નિશ્ચય પણ સરલ-સીધી રીતે અંતપણાને પમાડે છે એમ માન્યા નથી. તાત્પ એ કે-વ્યવહાર અને નિશ્ચય બન્ને સાથે હાય તા જ મેાક્ષના અ`તને પમાય છે. ૧.
“ જેમ વૃક્ષને નહિ છેદતાં–કાપતાં એવા પુરુષવડે વૃક્ષનું મૂળ ગ્રહણ કરાય છે, તેમ વ્યવહારનું ઉલ્લંઘન નહિ કરીને નિશ્ચયને ધ્યાવવા જોઈએ-અવલંબન લેવું જોઈએ. ૨.
“ નિશ્ચયનય એ તત્ત્વના સારરૂપ હાવા છતાં વ્યવહારવડે તેના નિર્વાહ થાય છે. જેમ સઘળા માલિકની રક્ષા નાકરાથી થાય છે, તેમ વ્યવહાર વિના નિશ્ચયનું રક્ષણ થઈ શકતું નથી. ૩.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org