________________
૧૯૪ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા
વ્યવહાર નિશ્ચયથી બાર વ્રતનું સ્વરૂપ
[ શ્રી વીતરાગ શાસનમાં વ્યવહાર અને નિશ્ચય-એ બન્નેય નયપ્રમાણ છે. જેવી રીતે સુજ્ઞ શ્રાવકે વ્યવહારથી વ્રતસ્વરૂપને જાણે છે, તેવી રીતે નિશ્ચયથી–પરમાર્થથી પણ વતસ્વરૂપને જાણવું જોઈએ.
જ્યાં સુધી પરમાર્થથી વસ્તુ સ્વરૂપનું યપણું નથી હોતું, ત્યાં સુધી તેના ઉપાદેયનો ઈછુક ભવ્યાત્મા પણ પિતાના અપણાના અંગે તેમાં પ્રવૃત્તિ કરવા શક્તિમાન થઈ શકતો નથી. એક વસ્તુ ઉપાદેયમાં મૂકી શકાય કે નહિ તે એક જુદી વાત છે, કારણ કે–એ સૌ સૌને ક્ષયપશમ ઉપર આધાર રાખે છે; કિન્તુ યપણું એ કઈ ને કઈ વખતે તથા પ્રકારને વિશિષ્ટ ક્ષોપશમ થતાં ઉપાદેયત્વમાં ઉપયોગી થઈ શકે છે. અન્યથા તેમ બની શકતું નથી. અત્ર બનેયનું ટૂંક સ્વરૂપ આપવામાં આવેલું છે. ] “एकैकं व्रतमप्येषु, द्विद्विभेदेन साधितम् । तद्विज्ञाय सुधीश्राद्धैः, रुचिः कार्याव्रतादरे ॥१॥"
“બાર વતે માંહેલા એકેક વ્રત નિશ્ચય અને વ્યવહાર-એવા બબ્બે ભેદથી કહેલા છે. તે બરાબર જાણુને સદ્દબુદ્ધિવાળા શ્રાવકેએ તે વ્રતને આદરવા રુચિ કરવી.”
૧. જે બીજાના જીવને પોતાના જીવની જેમ સુધાદિ વેદનાથી પિતા સમાન જાણે તેની હિંસા કરે નહિ, એ
વ્યવહારનયની અપેક્ષાએ પહેલું વ્રત છે. ” અને આ પિતાને જીવ (આત્મા) અન્ય જીવની હિંસા કરવાવડે કમ
બાંધી દુઃખ પામે છે, તેથી પિતાના આત્માને કર્માદિકને વિગ પમાડ યોગ્ય છે. વળી આ આત્મા અનેક સ્વાભાવિક ગુણવાળે છે તેથી હિંસાદિવડે કર્યગ્રહણ કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org