________________
૧૨૮ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
પડે છે, એટલે ફૂટવૈદ્યો તરફ ખેંચાય છે, પરંતુ પરિણામે
વધારે રાગી થાય છે.
વીતરાગદન ત્રિવૈદ્ય જેવું છે. અર્થાત્ ૧-રેગીના રાગ ટાળે છે, ૨-નિરોગીને રાગ રહેવા દેતું નથી, અને ૩-ભરાગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્-૧-જીવના સમ્યગ્દર્શનવડે મિથ્યાત્વરાગ ટાળે છે, ર્-સમ્યગજ્ઞાનવડે જીવને રાગના ભાગ થતાં બચાવે છે, અને ૩-સારિત્રવડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરાગ્યની પુષ્ટિ કરે છે.
સ્વ-પર વિચારકત્તવ્ય
જ્યાં સુધી આત્મસ્વરૂપ જાણવામાં ન આવે, ત્યાં સુધી પરમાત્મતત્ત્વના સાચા ખ્યાલ કદી થતા નથી; કારણ કે—આત્માનું સ્વરૂપ ન જાણનાર મનુષ્ય આત્મામાં સ્થિતિ કરી શકતા નથી. જ્યાં સુધી દેહ એ પર છે અને દેહી આત્મા તેનાથી જૂદા છે, તે ભેદ યથાર્થ સમજવામાં ન આવે ત્યાં સુધી જીવને મુંઝવણના પાર રહેતા નથી; માટે આભાથાએ આના વિચાર પ્રથમ કર્ત્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org