________________
પારમાર્થિક લેખસ’ગ્રહ
[ ૯૫
અનેકાન્તના ઉપચાગે વિશાલ દૃષ્ટિ
આત્માના શુદ્ધ ધર્મનું જ્યારે સ્મરણ કરવામાં આવે છે, ત્યારે બાહ્યાચારથી વધી પડેલા મતભેદોથી મહત્ત્વ જણાતું નથી. સર્વ પ્રકારના મતભેદેવાની બુદ્ધિ જેનામાં ઉત્પન્ન થાય છે, એવા આત્માના ગુણ્ણાની શુદ્ધિ કરવામાં આવે તે પેાતાના આત્માનું હિત સાધી શકાય છે. પેાતાના આત્માની શુદ્ધિ કરવામાં અન્યામાં રહેલા મતભેદેનું નડતર પેાતાને થતું નથી. જેને પેાતાના આત્માને શુદ્ધતારૂપ સાધ્યના સમ્યગ ઉપયાગ નથી, તેને એકેક નયથી ઉઠેલા એકાન્ત મતભેદોની અસર થાય છે. જેમ સમુદ્રમાં શૃંગીમત્સ્ય રહે છે અને ખારા જલમાં વહેતી એવી મીઠી વેલનું પાણી પીવે છે, તેમ સમ્યગજ્ઞાની આત્મા આ સંસારમાં એકેક નયથી ઉઠેલા એવા અનેક પથરૂપ ખારા સાગર છતાં અનેકાન્ત નયના વિચારરૂપ મીઠા જલનું પાન કરે છે. દ્રવ્યાનુચાગવડે જ્યારે આત્માનું સમ્યક્ સ્વરૂપ વિચારવામાં આવે છે, ત્યારે અન્ય પથા અને અન્ય મતવાદીઓ પર મૈત્રીભાવના રહે છે અને મતસહિષ્ણુતા નામના ગુણ પ્રગટવાથી અન્ય ધર્મ પાળનારાઓ ઉપર પણ કારૂણ્યભાવના ખીલી ઉઠે છે. આત્મધમ સાધક મધુએ સમજવું જોઈએ કે– અમારા જન્મ જગતમાં ઉત્તમ કાર્યાં કરવાને માટે થયા છે, માટે સર્વ જીવાને પોતાના આત્મા સમાન માનીને પેાતાના આત્માની પેઠે અન્યાના આત્માનું શ્રેય કરવા પ્રયત્ન કરવા જોઈએ. વીતરાગધમથી દૂર રહેલા મનુષ્ચા પર કદિ પણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org