________________
૪૮ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
સાપેક્ષદષ્ટિ એ ઉત્તમાત્તમ મા
દરેક બાબતનું પરિપૂર્ણ જ્ઞાન થવાથી વસ્તુધર્મના અનંત ભેદો અવમેધવાને સમ્યગજ્ઞાનની નજીકમાં આવી શકાય છે. વસ્તુધમ ને પરિપૂર્ણ અવધ્યા વિના શ્રદ્ધા અને વિચારામાં ઘણી બાબતે માં સંકુચિતતા રહે એ બનવાચેાગ્ય છે. પ્રત્યેક મનુષ્ય દરેક વસ્તુના અમુકાંશને અવબાધિને પેાતાને જ્ઞાની માની લે તથા વસ્તુના અમુક રૂપથી વા લાગથી પેાતાને આનદભેાક્તા માની લે, તેમાં તે વાસ્તવિક દૃષ્ટિથી જોતાં ભૂલ કરે છે અને પેાતાની ઉત્તરાત્તર વિજ્ઞાનાવસ્થામાં તે તે ભૂલાને તે દેખતે જાય છે. શ્રી વીર પ્રભુની સર્વજ્ઞષ્ટિથી પરિપૂર્ણ પદાર્થીને દેખ્યા છે, તેવી દૃષ્ટિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેક મનુષ્ય છદ્મસ્થ હાવાથી સર્વજ્ઞ ન કહેવાય અને તેથી તે વસ્તુના અનંત ધર્મના જ્ઞાનના અભાવે જાણવામાં તથા થવામાં ભૂલ કરે એ સ્વાભાવિક છે. આવી સ્થિતિ જયાં સુધી હોય ત્યાં સુધી સાપેક્ષ ષ્ટિએ વદવું, જાણવું, વિચારવું એ ભવિષ્યની જીદગી અર્થે ઉત્તમેાત્તમ માગ છે.
પ્રત્યેક મનુષ્યના આચારા અને વિચારોમાં પરિપૂર્ણ સત્યતા હાય એમ માની લેવું એમ તે વચન માત્રથી કથી શકાય છે. શ્રી સર્વૈજ્ઞ—વીતરાગદેવ સિવાય પ્રત્યેક મનુષ્યના વિચારામાં અને આચારમાં સત્યતા ન હેાઈ શકે, પર ંતુ દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ અમુકાશે સત્યતા હાઈ શકે એ બનવાયેાગ્ય છે. શ્રી વીતરાગનાં વચનાની અપેક્ષાએ આ બાબતને વિચાર કરતાં પ્રત્યેક મનુષ્યની દૃષ્ટિભે? સત્ય અને અસત્ય એવા આચારા અને વિચારો મનાય છે, તેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org