________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૮૧
જેમાં સવે વિકાસગામી આત્માઓના સમાવેશ થઈ જાય છે અને જેનું વર્ણન જાણવાથી આધ્યાત્મિક વિકાસનું ચિત્ર આંખા સામે ખડું થઈ જાય છે. એ જાણવાને માટે ભ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ચેાગષ્ટિસમુચ્ચય તથા પૂ. ઉ॰ શ્રી યશે।વિજયજીકૃત ૨૧ થી ર૪ સુધી ચાર દ્વાત્રિ'શિકા જોવી જોઇએ.
આત્મા અનાદિકાળથી જન્મ-મરણના પ્રવાહમાં પડેલા તેમજ અનેક શારીરિક તથા માનસિક દુઃખાને અનુભવતા અજ્ઞાનપણામાં-અનાલેાગથી, ગિરિનદી-પાષાણના ન્યાયથી જ્યારે આત્માનું આવરણ કંઈક શિથિલ થાય છે અને એનું કારણ તે આત્માને અનુભવ તથા વીર્ચીલ્લાસની માત્રા કંઈક વધે છે, ત્યારે તે વિકાસગામી આત્માના પરિણામાની શુદ્ધિ તથા કોમળતા કઈક વધે છે; જેથી કરી રાગ-દ્વેષની તીવ્રતમ ભેદ ગ્રન્થિને તેાડવાની ચાગ્યતા ઘણે અંશે પ્રાપ્ત કરી લે છે. આ અજ્ઞાનપૂર્વક દુઃખ સંવેદનાજનિત અતિ અલ્પ આત્મશુદ્ધિને જૈનશાસ્ત્રમાં યથાપ્રવૃત્તિકરણ’ કહેવાય છે. ત્યાર બાદ જ્યારે અધિક આત્મશુદ્ધિ તથા વીચલ્લાસની માત્રા વધે છે, ત્યારે રાગ-દ્વેષની દુર્ભેદ વિષગ્રન્થિને ભેદ કરી શકે છે. આ ગ્રન્થિભેદકારક આત્મશુદ્ધિને ‘અપૂવ કરણ’ કહે છે, કારણ કે“એવું કરણ–પરિણામ વિકાસગામી આત્માને માટે અપૂર્વ-પ્રથમ જ પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ એથી પણ આત્મશુદ્ધિ તથા વીર્ચીલ્લાસની માત્રા કંઈક અધિક વધે છે, ત્યારે આત્મા માહની પ્રધાનભૂત શક્તિ-દનમાહ પર અવશ્ય વિજયલાભ પ્રાપ્ત કરે છે. આ વિજયકારક આત્મશુદ્ધિને જૈનશાસ્ત્રમાં અનિવૃત્તિકરણ' કહેવાય છે, કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org