________________
૫૪ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
અપેક્ષાએ તેમા મત-મતાંતરાના સવળા અર્થોં અને નિશ્ યા કરી શકશે, તેને મન પેાતાનું અને પારકું હવે રહેશે નહિ, તેમજ કાઈ પેાતાનું કે પારકું નથી અથવા બધા પેાતાના છે એવા દિવ્ય પ્રેમ પ્રગટ થશે. ગમે તે ગચ્છ-મતના હોય છતાં આ ગુણીને દેખીને તે મતાંતરવાળાને પણ પ્રેમ અને પૂજ્યબુદ્ધિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્મા જ રહેશે. તેની નજરમાં હજારા માગે દેખાઈ આવશે અને કોઈ પણ માગે પ્રયાણ કરનારને કાં તે તેનું નિશાન અદલાવીને-કાં તા તેની અપેક્ષા સમજાવીને બીજા માર્ગ તરફ અપ્રીતિ કે દ્વેષની લાગણી અધ કરાવી પ્રભુમાગ ના રસિક બનાવી શકશે. તેના ગમે તે કમ માગ માં પણ જ્ઞાનની મુખ્યતા હશે. તેના સહેજ વાર્તાલાપમાં પણ આત્મજ્ઞાન ભરેલું હશે. તેની ધામિક દેશનામાં પણ આત્મમા જ ડગલે ને પગલે પાષાતા રહેશે. તે વ્યવહારથી અધાને ખેલાવશે, બધાને ચાહશે, છતાં તેનું હૃદય નિલે પ જ રહેશે. ‘હું આત્મા છું, શુદ્ધ આત્મા છુ’ ’આ નિશાન અને હૃદયની ભાવના તદાકારે પરિણમતી રહેશે. તેને કઇ પરચિંતનના અધ્યવસાય નહિ હૈાય. પહેલાં વસ્તુની કાળી આજુને તે જોતા હતા, હવે તેની દૃષ્ટિ બધી માજી નારી થશે, છતાં તેનું હૃદય ઉજ્જવળ ખાજુ તરફ જ પ્રવૃત્તિ કરતું રહેશે અને કાળી બાજીની ઉપેક્ષા કરશે ઃ અથવા કાળી માજીના સ્વભાવને જાણીને અમુક ભૂમિકામાં એમ જ વન હાય, એવી જ લાગણી હાય એમ માનીને પાતે પેાતાના નિશાન તરફ લક્ષ્ય રાખીને આગળ ને આગળ ચાલ્યા કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org