________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૭૧
આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી તથા વતમાનકાળે અનુભવ કરી લેવાથી સત્તામાં રહેલા કર્મો પણ ઓછાં થતાં જાય છે. આ સ કહેવા ઉપરથી એ નિણ ય થયેા કે—(૧) મિથ્યાત્વવાળી અજ્ઞાનદશાથી આવતાં કર્મ પુદ્ગલા સમ્યગ્દર્શનથી રાકાય છે, (૨) અવિરતિ-ઈચ્છાએથી આવતાં કર્મ પુદ્ગલા ઈચ્છાના નિરાધ કરવારૂપ વિરતિથી શકાય છે, (૩) ક્રોધ, માન, માયા અને લેાલથી આવતાં કમ પુદ્ગલા ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતાષથી રાકાય છે, અને (૪) મન-વચનશરીરથી આવતાં કમ પુદ્ગલેા મનાતીત, વચનાતીત, કાયાતીતરૂપ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી રેશકાય છે.
આવતાં કને રોકવા તેને ‘સંવર’ કહે છે. પૂના સત્તામાં જે કર્યાં હતાં તેને શરીરાવિડે ભાગવી લેવાથી અને આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી ફળ આપવાના સ્વભાવથી વિખેરી નાખવામાં આવે છે, તેને ‘નિજ રા’ કહે છે. આ પ્રમાણે મહેનત કરવાથી કમ પુદ્ગલાના આત્મા સાથેના સંબધ તાડી શકાય છે યા છૂટા કરી શકાય છે. ટ્રેડમાં કે ભવમાં ટકાવી રાખનાર આ સર્વ કર્મોના આત્મપ્રદેશ સાથેના સંબંધ સ થા છૂટા થવા તેનું નામ અધનમુક્તતા અર્થાત્ ‘માક્ષ’ છે.
આ કર્મોના આવરણા દૂર થવાથી આત્માની અન’ત શક્તિએ પ્રગટ થાય છે. જેમ આંખ પાસેના અમુક ભાગના આવરણા ખસી જવાથી આંખથી ઘણા દૂરના પ્રદેશ પર્યંત જોઈ શકીએ છીએ, તેમ આત્માના તમામ પ્રદેશ ઉપરથી આ શક્તિઓને રાકનાર કર્મ પુદ્ગલા નીક્ળી જાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org