________________
પામાર્થિક લેખસ થહ
૬ ૩૫
વડે ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા પ્રમાણિક અશના નિષેધ કરે. જેમકે-જગત્ નિત્ય જ છે અર્થાત્ અતિત્ય નથી.
પ્ર૦–વિચારશ અનંત હાવાથી વિચારાત્મક નચે પણ અનંત હાય તેા એને સમજવા એ કઠણ નથી શું ? ઉ-છે જ, છતાં સમજી શકાય. પ્ર૦-કેવી રીતે ?
ઉ-ટૂંકમાં સમજાવવા માટે એ બધા વિચારાને એ ભાગમાં વહેંચી શકાય. કેટલાક વસ્તુના સામાન્ય અંશને સ્પર્શ કરનારા હોય છે, કારણ કે-વસ્તુનું વિચારમાં આવતું કોઈ પણ સ્વરૂપ લઈએ તેા કાં ા તે સામાન્ય હશે અને કાં તે તે વિશેષ હશે. આ કારણથી ગમે તેટલા વિચારાના ટ્રેકમાં સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે ભાગ પડી શકે. એને શાસ્ત્રમાં અનુક્રમે દ્રવ્યાર્થિક અને પર્યાયાકિ એવાં નામ આપવામાં આવ્યાં છે.
પ્ર૦-આ સિવાય બીજું ટૂંકું વર્ગીકરણ થઈ શકે ? ઉ૦-હા, જેમકે-અનય અને શબ્દનય, વિચારે ગમે તે અને ગમે તેટલા હાય, પણ કાં તે તે મુખ્યપણે અને સ્પશી ચાલતા હશે અને કાં ા તે મુખ્યપણે શબ્દને સ્પશી પ્રવૃત્ત થતાં હશે. અસ્પી તે બધા અનય અને શબ્દસ્પશી તે બધા શબ્દનય. આ સિવાય ક્રિયાનય, જ્ઞાનનય, વ્યવહારનય, પરમાનય–એવાં અનેક ચેાગ્ય વગી કરણ થઈ શકે.
પ્ર૦-આના જરા વિસ્તાર કરવા હાય તેા શક્ય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org