________________
પારમાર્થિક લેખસ ગ્રહ
૧ ૩૧
ઉ-સમગ્ર ચિકિત્સાશાસ્ત્ર એ આરેાગ્યતત્ત્વનું સ્યાદ્વાદશ્રુત છે, પણ આરેાગ્યતત્ત્વને લગતાં આદાન, નિદાન, ચિકિત્સા આદિ જુદા જુદા અંગ્રેા ઉપર વિચાર કરનાર એ શાસ્ત્રના તે તે અંશે, એ ચિકિત્સાશાસ્રરૂપ સ્યાદ્વાદશ્રુતના અશે। હાવાથી તે તત્ત્વ પરત્વે નયશ્રુત છે. આ રીતે નયશ્રુત
તે અશાના સરવાળેા છે.
૫૦-નય અને સ્યાદ્વાદને જૈનશ્રુતમાં ઘટાવવા હાય તા કેવી રીતે ?
.
ઉ-જૈનશ્રુતમાંના કોઈ એકાદ શ્રુતને લ્યા કે જે એક જ અભિપ્રાયનું સૂચક હાય. તે નયશ્રુત અને એવાં અનેક અભિપ્રાયાનાં સૂચક અનેક સૂત્રો (પછી ભલે તે પરસ્પરવિરાધી ભાસતા હોય) તે સ્યાદ્વાદશ્રુત. દાખલા તરીકે– ‘વડુને નેપ થળÆફ ' એ સૂત્ર ત્યેા. એનો અભિપ્રાય એ છે કે નારકી જીવ ઉત્પન્ન થતાં વેંત જ નાશ પામે છે. આ અભિપ્રાય ક્ષણભંગસૂચક છે, એટલે નારકી જીવના ઉત્પાદ અને વ્યય સૂચવે છે. તેવી જ રીતે નારકી જીવની સ્થિરતાનું વર્ણન કરનાર ખીજા સૂત્રો લ્યા.
પ્રોવાળું મંતે ! વય વ્હારું ટિફ પન્નતા ? Go - गोयमा ! जहणेणं दस वाससहस्साई उक्कोसेणं तेत्तीस सागरोवमाई ठिई पन्नत्ता |
( માવતી પૃ. ૧૩, રા. ૧, ૩. ૧) એ બધા જ સૂત્રેા જુદા જુદા નારકી પરત્વે નચવાય છે અને એક સાથે મળે ત્યારે સ્યાદ્વાદશ્રુત બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org