________________
- પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૩
લાહોરના થડિયાં ભાવડિયામાં દર વખતે ઇતિહાસ કે ફિલોસોફીનાં પુસ્તકો વાંચતા રહેતા મારા મિત્ર નસીરે મને પૂછ્યું કે, આજકાલ શું વાંચી રહ્યો છે ?
કંઈ નહીં, આ પ્રોફેસર મોહનસિંહનું પુસ્તક છે, જે તેમણે ૧૯૪૭ પહેલાં લખ્યું હતું. આ પુસ્તકમાં માનવીને જિજ્ઞાસુ બનવાની તથા ખોજમાં લાગ્યા રહેવાની ચાર લીટી ખૂબ સુંદર લાગી છે –
रब्ब इक गुंझालदार बुज्ञारत, रब्ब इक गोरखधंधा खोलण लग्गयाँ पेच एसदे, काफर हो जाए बनदा । काफर होणों डर के बीबा, खोजों मूल न झुंझी लाई लग मोमन दे कोलों, खोजी काफर चंगा ॥ રવું = ઈશ્વર. અહીં મતલબ છે – જ્ઞાન, ઊંડાઈ, જિજ્ઞાસા. ઈશ્વર ઉલઝન ભરેલી પહેલી, ઈશ્વર ગોરખધંધા, ઈસકે રહસ્ય ખોલતે ખોલતે, કાફિર હો જાયે બંદા, કાફિર હોને કે ડર સે હે બંધુ! ખોજ ન છોડો હાં મે હાં મિલાનેવાલે મોમિન સે, ખોજી કાફિર અચ્છા'.
રબ્બ, બંદા અને ભટકવું. આ ભટકનનો કોઈ અંત નથી. માનવું કે ન માનવું તે સવાલ છે. જેણે માની લીધું તેને તો ‘તલાસી છે અને જેણે ન માન્યું તે શાંત થઈને બેસી ગયો.
અરે જૈન મંદિરોના શોધનો પ્રોજેક્ટ ક્યાં સુધી આવ્યો ?'
“લોહોરની થડિયાં-ભાવડિયાં શોધવા નીકળ્યો હતો.” તો પછી થડિયાં ભાવડિયાં મળી ગઈ ?'
“હા, મળી ગઈ, ભાટીગેટની અંદર ફકીરખાના મ્યુઝિયમ સાથે પૂર્વ દિશામાં એક નાની ગલીથી સીધા જતાં એક મોટી બજાર આવે છે. અહીં એક ગોળ ગલી