________________
--------------પાકિસ્તાનનાં જૈન મંદિરો -- of a network of further Dadabaries dedicated to Jinkushal Suri, in Hala, Dera Ghazi Khan, Lahore and Narowel etc."
ગ્રંથ – “વરતનજી વI વૃદ્ધ તિહાસ’
લેખક : મહામહોપાધ્યાય વિનયસાગરજી, સંયોજન : ભંવરલાલ નાહટા, પ્રકાશનઃ પ્રાકૃત ભારતી, જયપુર, ૨૦૦૪-૦૫, અધ્યાય - ૫. પાનાં નંબર – ૧૯૭ અનુસાર "After Partition, relics, sand and stone were brought from the site to the Deraur Dadabari, near Jaipur (i.e. Malpura).
કેટલાક લોકોએ મને કહેવડાવ્યું છે કે, દેરારિ (દ્રાવડ કિલ્લા)માં કિલ્લાની દીવાલની સાથે શ્રી જિનકુશલસૂરિજીનું સમાધિસ્થાન નથી. તેમના અંતિમ સંસ્કાર ખુલ્લી જગ્યાએ થયા હતા વગેરે. હું ઇતિહાસનો સંશોધનકાર છું – એક સંશોધનકાર તરીકે સંશોધન કરવું એ મારો ધર્મ છે. અનેક ઇતિહાસકારોએ પ્રાચીન ગ્રંથો, પુસ્તકો તથા સરકારી ગેઝેટોમાં જે લખ્યું છે, તે મેં વાંચ્યું છે કે જિનકુશલસૂરિજીનું સમાધિસ્થળ દ્રાવિડ કિલ્લાની દીવાલ સાથે છે.
આ એવો પ્રશ્ન છે કે જેનો ઉત્તર મારી પાસે નથી – સિવાય પુસ્તકોના મૌન શબ્દો કે જે બધું કહીને પણ મૌન રહે છે!
૧૧૩