________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
મુલતાનની દક્ષિણે આવેલ સિંધુ ખીણના ગામડાંઓ તથા નાના નગરોમાં વિચરણ કર્યું. તેના કાળધર્મ સુધી જે દેરાવર (દેવરાજપુરા - દેશઉર), જ્યાં સ્તૂપ (સમાધિ) નિર્માણ થઈ જે તેમના અવશેષો ઉપરની દાદાબારીની આસપાસ હતી. આ સમાધિ ચમત્કારિક માનવામાં આવતી હતી જ સમાધિ દાદબારી જે. પૂ. જિનકુશલસૂરિજીને અર્પિત થઈ. આ સ્થળ હાલ્લા, મુલ્તાનનું હતું અને કર્મભૂમિના કેન્દ્રસ્થાને હતું. આસપાસ (ડેરા ગાઝી ખાન, લાહોર નરોવાલ આદિ સ્થાનો હતાં.
મોગલકાળ દમ્યાન જૈનના અમુક નોંધનીય સ્થળો લાહોર, સીઆલકોટ, ગુજરાનવાસી અને મુલ્તાનમાં ઉપસ્થિત હતા. લાહોરી દાદાબારી (દાદાવાડી) અકબરના ઓસવાળ મંત્રી કરમચંદ બરછાવત (૧૫૪૨-૧૫૦૭)એ બંધાવેલ હતી. તેઓ બિકાનેર સ્થિત ૪થા દાદાગુરુના શિષ્ય હતા. ‘‘અકબર પ્રતિબોધક’ જિનચંદ્રસૂરિજી ૬ (VI) (૧૫૪૧-૧૬૧૩) જેઓ કરમચંદના સહયોગ (માધ્યસ્થી)થી (સમ્રાટ) શહેનશાહ અકબર ને લાહોરામાં પ્રસંગોપાત ૧૫૯૨, ૧૫૯૩, ૧૫૯૪-૯૫માં મળેલ હતા. જિનચંદ્ર મુલતાન (મૂલસ્થાન) થઈને અને ઉચ (ઉચ્ચપુરા) મુસ્લિમ રાજવીઓ ઘેરાવાર ખાતે આવેલ સમાધિના દર્શને આવી પાછા રાજસ્થાન પરત થયા હતા. મુસ્લિમ રાજ્યકાળ દરમ્યાન મૂર્તિપૂજાનો ઉગ્ર વિરોધ કરતો હતો. ખરતરગચ્છના પ્રભાવથી તે શમી ગયો, ઓછો થયો. અમૂર્તિપૂજાનો પ્રભાવ પણ કહી શકાય. જૈન સુધારાવાદી પરંપરાના અનુયાયીઓ ઘણી બધા ખરતરગચ્છ રણપ્રદેશ. થરપારકર અને સિંધ પર હાજરી જાળવી રાખી જ્યાં આજે પણ થોડા અનુયાયીઓ રહે છે.
મુનિશ્રી રાયમલ્લ અને ભાલ્લો દ્વારા ૧૫૦૩-૧૫૫૧ વચ્ચે નવા ધાર્મિક પરિવર્તનો પંજાબમાં થયાં. યતિ સરાવના બે શિષ્યો આ બન્ને હતા. આ ૬ઠ્ઠા આચાર્યએ અમૃતપૂજક ગુજરાતી લોકાગચ્છ સંપ્રદાયની સ્થાપના કરી. તેમણે ગુજરાતથી લાહોર સુધીનું પરિભ્રમણ કર્યું અને ઉત્તરાર્ધ લાહોરી લોકાગચ્છ સ્થાપી ઉત્તર પંજાબમાં ૧૭ અને ૧૮મી સદીમાં નવી પરંપરા જૈનોની શરૂ કરી. કાયમી ગાદીની સ્થાપના પહેલા લાહોરમાં અને ત્યારબાદ જંડીયાલા ગુરુ, ફંગવાડા, નકોદર, લુધિયાણા, પટ્ટી, સાત્રાણા, માલેરકૌટલા, પતિયાલા, સુનામ અંબાલા, કસુર વગેરે સ્થળોએ સ્થાપના કરી અને મંદિરો ઊભાં કર્યાં તે સ્થળો હતાં રામનગર (રસૂલનગર), ગુજરાનવાલા, સિયાલકોટ, પિંડદાદનખાં, પાપનાકા ૧૬૭૩ અને
૧૭૭