Book Title: Pakistanma Jain Mandiro
Author(s): Mahendrakumar Mast
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 201
________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ૨. એક ઊડતી નજર નાખી ડુગર (૧૯૭૯) જુઓ. જૈન ધર્મનો ગરવો ભૂતકાળ અન તેવી ભવ્યતા પાકિસ્તાનમાં કેવી હતી અને સ્થાપત્યકલાના નિતનવા સંશોધનો દ્વારા આપણી સમજણમાં કેવી સતત અભિવૃદ્ધિ થઈ તે ઉલ્લેખનીય છે. સંશોધક મંડળીના સભ્યોએ કટાના પાદુકા શોધી. તેની ચોક્ક્સ તારીખ ઉલપબ્ધ નથી પરંતુ ચકવાલ (અહમદ-૨૦૧૫) અને નગરપારકરમાં નોંધ જગ્યાની લેવાઈ અને સરખમણીમાં તે સમયના સિંધના વિભાગ દ્વારા તાજા ખોદકામ દ્વારા બહાર લાવવામાં આવ્યા. પાકિસ્તાનના જૈન પરંપરાગત વારસો જે અત્યાર સુધી ઉપેક્ષિત હતો તે ૨૦૧૫-૧૭માં પુનર્જિવિત થયો. તે એક ઉચ્ચ સ્તરની અભ્યાસ સમિતિ દ્વારા જે COJS of SOASના સહયોગથી અને નસરત કહાન કૉલેજ (NJC), જે રબવાહમાં આલેલ છે તેની સંશોધક ટીમ અને તેની સહાયમાં વધારાની મદદ કરનાર ઉત્તર ભારતના ઈતિહાસવિષે – જૈન ધર્મના - જે સ્થાનિકો હતા તે હતા. પાકિસ્તાનના જૈન સ્થળો જે લાંબા કાળ સુધી ઉપેક્ષિત રહ્યા હતા. તેને ધાર્મિક સ્મારકોસ્થાપત્યો, આ યોજનાઓ અને તેના દસ્તાવેજોને જાળવવાની તાત્કાલિક આવશ્યકતા પર ભાર મૂકેલા. આ દસ્તાવેજોમાં બચવા પામેલ સ્થાપત્યોના માળખા, જૈન દેરાસરો, મોટા ખંડો (Halls), સાર્વજનિક બાંધકામો, મકાનો, કળા અને લખાણો સાથે સાથે ઐતિહાસિક Demographic અભ્યાસ જૈન વિભાગીયસાંપ્રદાયિક પરંપરા તે પ્રદેશની તેમના અહેવાલમાં તેઓના તારણો સંક્ષેપમાં આલેખિત છે. પૂર્વભૂમિકા : જૈન ધર્મના પાકિસ્તાનમાં દીર્ઘ ઐતિહાસિક તવારીખ છે. પૂર્વ ઐતિહાસિક કાળમાં ડોક્યુિં કરતા ૧૯૪૭ના ભાગલા સમય સાથે જૈન સંસ્કૃતિની હાજરીનું પ્રમાણ આ પ્રદેશમાં જૈન પ્રવૃત્તિની નોંધ લેવાયેલી છે. ખાસ કરીને સિંધમાં. જૈન વ્યાપારીઓમાં ઘણા કચ્છના રણની પશ્ચિમે વસવાટ કર્યો અને થરનું રણ ખતરગચ્છ દ્વારા પ્રભાવિત થયું, જે જૈનોની પરંપરાથી આ ક્ષેત્ર પ્રભાવિત બન્યું. આમાં મુખ્યત્વે ચમત્કારિક દાદાગુરુ જિનકુશલસૂરિજી (૧૨૮૦-૧૩૩૨) જેઓ ત્રીજા ક્રમે હતા. તેઓએ Vs. વિક્રમ સંવત ૧૩૮૪-૧૨૮૯ વચ્ચે પાંચ લર્ષ સુધી ૧૭૬

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238