Book Title: Pakistanma Jain Mandiro
Author(s): Mahendrakumar Mast
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 213
________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ---- ગુણવંત બરવાળિયનાં પુસ્તકો સર્જન તથા સંપાદન છે ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલા ટેસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જેના કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પ્રાણગુરુ જેન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઇન્સ્ટિટયૂટ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ-અમદાવાદ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. પારસધામ સંઘ, જેન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર સાથે સંકળાયેલા છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉક્ટરેટ કરેલ છે. © હૃદયસંદેશ © પ્રીત-ગુંજન © શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન © અમૃતધારા છ સમરસેન વયરસેન કથા © Riseu Pillaisell zult © Glimpsis of world Religion o Introduction to Jainisim © Commentray on non-violence o Kamdhenu (wish cow) © Glory of detechment © ઉપસર્ગ અને પરીષહ પ્રધાન જૈન કથાઓ © વિનય ધર્મ © ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના ® ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા છ આગમ અવગાહન © જ્ઞાનધારા (ભાગ ૧ થી ૧૮) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) ૭ કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) છ જૈન દર્શનમાં કેળવણી વિચાર © અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) ૭ વિચારમંથન © દાર્શનિક દૃષ્ટા © જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) @ અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) © ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) ૭ અમરતાના આરાધક છ જૈન દર્શન અને ગાંધીવિચારધારા © અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી આપની સન્મુખ છ મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) © વીતરાગ વૈભવ છુ આગમ દર્શન © જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના ૭ વિશ્વવાત્સલ્યનો સંકલ્પ © વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) @ જીવનસંધ્યાએ અરુણોદય @ સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) છ આદર્શ કેળવણીને ઉપનિષદ છ જૈન સાહિત્ય વિમર્શ © અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) ઉરનિર્ઝર (કાવ્ય સંગ્રહ) © તપાધિરાજ વર્ષીતપ © દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) ૭ ઉત્તમ શ્રાવકો © ભગવાન મહાવીર અને સંયમજીવન @ મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) @ સાત્વિક સહચિંતન © Aagam An Introduction o Development & Impact of Jainism in India & abroad. © જૈન પત્રકારત્વ © અધ્યાત્મ આભા છ શ્રી ઉવસહર સ્તોત્ર એક અધ્યયન © શ્રુતજ્ઞાનનાં અજવાળાં © શેલેશી (આલોચના અને ઉપાસના) છ જૈન ધર્મના ચોવીશ તીર્થકરો વિશ્વ કલ્યાણની વાટે © જૈન વિશ્વકોશ ભાગ-૧થી ૪ (ડૉ. કુમારપાળ દેસાઈ સાથે) ૭ પાકિસ્તાનનાં જૈન મંદરો. E-mail : gunvant.barvalia@gmail.com M : 9820215542 (૧૮૮

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238