________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૧ જૈન વારસાની પાકિસ્તાનમાં મોજણી
- ડૉ. પીટર ફ્યુગેલ અને મુઝફફર અહમદ (૧).
એન્ટવર્પના બેરન દિલીપ મહેતાની ઉદાર ભેટદ્વારા આ કાર્ય પ્રાયોજિત કરવામાં આવેલ હતું. ચાવીરૂપ ફાળો આપનાર હતા PI પીટર યુગલ (SOAS) મીરઝ નાસીર અહમત (NJC). સંયોજક હતા પાકિસ્તાનમાં કાર્ય થયેલ તેના RO મુઝફ્ફર અહમદ. તેમણે તે ક્ષેત્રમાં સંશોધનનું આયોજન કર્યું. તે માટે આધારભૂત ઉર્દૂ અને અંગ્રેજીના પ્રકાશિત (એનમ)માંથી તેમ જ પાસ્તિાનના સંગ્રહાયલોમાંથી માહિતી એકત્રિત કરી. આસીફ રાણાએ ક્ષેત્રમાં કાર્ય કર તેનું આલેખન કર્યું. નસીમ અહમદે નકશાઓ રજૂ કર્યા, તેમના સહ્યોગી તાહીરા સિદ્દીકા (બધા (N.J.C.), રવીન્દ્ર જૈન જે માલેર કોટલાના હતા. ગોવર્ધન ગઢ મંદિરના પુરુષોત્તમ જૈનએ અમૂલ્ય પથા માહિતી પ્રદાન કરી. તદુપરાંત પાકિસ્તાનમાં સ્થિત જૈન સ્થાનકોની જગ્યાઓની વિગતો આપી. આનો આધાર પૂર્વે થયેલ સંશોધન અહેવાલ જૈન એન્ડ જૈન ૧૯૮૫ તથા સાધ્વી સ્વર્ણકાંતા (૯૨૯-૨૦૦૧) જન્મ લાહોરા, સાધ્વી અર્ચના (રાવલપિંડીના પરિવારના સભ્ય) મહેન્દ્રકુમાર જૈન (સહસંશોધક) પંચકુલાના સ્વ. હીરલાલ દૂગ્ગડ અને અન્યો, જેઓ લાહોરના ઈકબાલ કૈસર હતા, જેઓએ આ બાબતમાં સ્વતંત્ર સંશોધન કર્યું. (કેસર ૨૦૧૦). અગત્યની માહિતી નોએલ કીંગ (૧૯૨૨-૨૦૦૯) જેઓ કેલિફોર્નિયાના કોરાલીટોસના વતની અને તક્ષશિલામાં જન્મેલા હતા. જેણે જિનાલયોનું સંશોધન અને પાકિસ્તાનમાં આવેલ સંસ્થાઓ વિષે માહિતી પ્રાપ્ત કરી પણ તેની “નોંધો ટ્રેનમાં ચોરાઈ જવા પામી. જેલમ શહેરમાં જન્મેલ રાજકુમાર જૈન દિલ્હીની શ્વેતાંબર નિરાશ્રિત સમિતિના મુખ્ય મહત્વની વ્યક્તિરૂપે પ્રખ્યાત હતા. તેઓની મુલાકાતો (Interview)માં અનુક્રમે ૮-૬-૨૦૦૫ અને ૨૩-૨-૨૦૦૭માં PIએ લીધેલ હતી. આ સિવાય પણ અન્ય Interview મેરઠ, જયપુર અને બિકાનેરમાં પ્રાયોજેલ હતા.
૧૭૫