________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
સૌંદર્યદૃષ્ટિનું મૂલ્ય દર્શાવતા બચવા પામ્યા હતા.
જો કે ઘણી સંશાધિત અને તપાસણીયુક્ત (ઈમારતો) ખંડેરરૂપે નાશ પામેલ, તોડી પાડેલ અને સ્પષ્ટરૂપે ઓળખી ન શકાય તેવી હોવા છતાં જે આધારભૂત માહિતી એકઠી કરવામાં આવી તેના અર્થઘટનનો આધાર મુખ્યત્વે ફક્ત ભારતમાં જ પ્રાપ્ત થયો છે અને તે પણ મૌખિક અને લિખિતરૂપે અને સ્થાનિક ઈતિહાસવિદો દ્વારા, જેમની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં જ્યાં સંભવિત હતી. તેમાંના રવિન્દર કે જૈન, માલેર કોટલાના હરીશ અને મહેન્દ્ર મસ્ત પાંચકુલાના એ જૈન જ્ઞાતિના સભ્યોની સહાયથી અન્ય જૈન સ્થાપત્યોના સ્થાનો જે પાકિસ્તાનમાં હતા અને જે માહિતી પ્રાપ્ત થઈ કે કરવામાં આવી તેનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનું કહી અને પૂરક પુરાવા રજૂ કરવાનું કહેવામાં આવ્યું. અતિરિક્ત મુલાકાતો નિરાશ્રિતો પાસેથી ભારતમાં યોજી જજે દિલ્હીના પોલીસ ઇન્સ્પેક્ટર, ઉપરાંત મેરઠ અને જયપુરના ઇન્સ્પેક્ટરાને પણ સામેલ કરવામાં આવ્યા. પ્રાપ્ત લેખિત અને મૌખિક અહેવાલોના આધારે મોજણી કરાયેલ સ્થાપત્યમાંની ઘણી માહિતી ફરી સાંકળી શકાય તેવી હતી, કારણ કે તે સામાજિક મુદ્દો, ધાર્મિક પરંપરાગતો સાથે સંકલિત હતી. ઉપરાંત ઐતિહાસિક ઘટનાઓ સાથે પણ સબંધિત હતી. બધા દશ્યમાન જગ્યાઓ તપાસમાં સામેલ સ્થાનો હજુ પણ હયાત છે અથવા તે જૈન પરંપરા સાથે નિસંદેહ સાંકળી શકાય છે. પ્રારંભિક મોજણી, સ્થાપત્યોનાં બાંધકામ દ્વારા આ હકીકત પ્રકાશમાં આવી કે જૈન દર્શને પોતાનો આધાર આધુનિક પાકિસ્તાનના સમાજમાં દાયકાઓ પહેલાં ગુમાવી દીધેલ છે. ઘણાં મંદિરો (જિનાલયો) જે છોડી ગયેલાની ટ્રસ્ટ મિલકત બોર્ડનું સંચાલન સ્થાનિક રહેવાસીઓના પરિવારોમાં વહેંચી દેવામાં આવ્યું હતું. મકાનો નવા રહીશોને સોંપી દેવામાં આવ્યાં અને સાર્વજનિક સ્થાનો, છોડી ગયેલાઓના, બોર્ડને સોંપવામાં આવ્યા, જેની કોઈ જુદી નોંધ રાખવામાં આવી ન હતી અને ઘણાં મંદિરો અને હૉલ, જેમાંના બહુધા ભાગલા પહેલાંના થોડા સમય દરમિયાન બાંધવામાં આવ્યા
હતા, તેમને તોડી પાડવામાં આવ્યા. અવશેષોમાંથી ઘણા કુદરતી વિનાશની પ્રક્રિયાને આધીન હતી. આ જ રીતે સંગ્રહાલયો, પુસ્તકાલયો અને સ્થાપત્યોની મોજણી કરવામાં આવી હતી. (લેખ ટુંકાવીને સંક્ષિપ્તમાં લીધેલ છે.)
回
૧૮૨