________________
--------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------- સરસ્વતી નદીના તટ પર વિકસિત થયાં હતાં. રોડ, આદિવદી, રાખીગઢી વૈરાના, બાનાવાલી, કાલીબંગા, અનૂપગઢ, લોથલ, સુરકોટડા તથા ધોળાવીરા વગેરે મુખ્ય છે.
સરસ્વતી કહેવાઈ હાકડા પાકિસ્તાનના ક્ષેત્ર (બહાવલપુર-સિંધ)સુધી પહોંચતા પહોંચતા સરસ્વતીનું નામ હાકડા થઈ ગયું. છતાં પણ કેટલીક જગ્યાએ પથ્થર અથવા સરસ્વતી પણ પ્રચલિત છે.
ફોર્ટ અબ્બાસ, મારોટ, બહાવલપુરનાં કેટલાંક ક્ષેત્ર, દેરાઉર તથા ખાનપુર વગેરે આ હાકડા નદીના તટ પર વિકસિત થયા.
આજની સરસ્વતી ઉત્તર ભારતની ધગ્દર નદીના પૂર્વમાં વહેનારી વરસાદી નદી છે. તેની એક ધારા ધરતીની નીચે સમાયેલી વહેતી છે તથા આદિબદ્રી, પિહોળા, કુરુક્ષેત્ર સુધી સરસ્વતીના નામથી જ ઓળખાય છે. આગળ જતાં તે પથ્થરમાં મળી જાય છે અને સિરસા, હનુમાનગઢમાંથી પસાર થાય છે. વર્ષાઋતુમાં તેની ધારા કચ્છના સાગર સુધી પહોંચી જાય છે.
ઇતિહાસમાં આ વાતનું પ્રમાણ મળે છે કે મરોટ (અથવા મરોટકોટ) તથા દેરાફેર (જિલ્લો બહાવલપુર)માં પ્રાચીનકાળથી જૈનમુનિઓ, યતિઓનું આવાગમન રહ્યું છે. જૈન લોકોએ આ સ્થળોએ સુંદર અને કલાત્મક મંદિરોનાં નિર્માણ પણ કરાવ્યાં હતાં.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
ફ્રાંસના વિદ્વાન શોધકર્તા Dr. Micheal Daninoએ સીજયોગ્રાફિક તથા સેટેલાઈટ ડેટાની મદદથી સરસ્વતી નદીની ૫૦૦૦ વર્ષ પહેલાંની સ્થિતિનો સ્કેલ કરેલ છે.
૧ ૨૫