________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
મારી સામે પ્રશ્ન હતો કે શું ૭૦ વર્ષોમાં એક મંદિર કોઈ શહેરમાંથી ખોવાઈ શકે ? ખોવાઈ જાય અને કોઈને ખબર પણ ન હોય કે તે મંદિર ક્યાં છે ? છે કે નથી ? ક્યાં અલોપ થઈ ગયું હૈદરાબાદનું જૈન મંદિર ?
હું આના પહેલાં કરાચીના રણછોડ લાઈનથી ખાલી આવ્યો હતો, હવે હૈદરાબાદથી પણ !
किद्धरों बोल ते सही
मैं तेरी भाल विच हाँ
तू इतिहास दा पात्र हैं ।
હું
અર્થાત્ મંદિર ક્યાંક ખોવાયું છે. હું તેને શોધી રહ્યો છું. બૂમો પાડું છું. અરે ! ક્યાંકથી તો ફરી અવાજ આપીને બોલ કે તું ક્યાં છે ?
回
૧૪૮