________________
----પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૫૮ વીરાવાહમાં આવેલ પરીનગર જિનાલય (દરાસર)
ઉપેક્ષિત જિનાલય થરપારકરમાં આવેલ આ જિનાલયની જીર્ણ અવસ્થાનું મુખ્ય કારણ લોકોની વધુ અને વધુ ઉપેક્ષા વારસો જાળવી રાખવાની. તદુપરાંત સિંધપ્રદેશ પુરાતત્વ વિભાગની પાસેના સાધનોની અપૂરતી સ્થિતિ. આંખમાં ખટકતી એ વસ્તુ પણ ખરી કે ધર્મના મોવડીઓ દ્વારા બે પ્રતિમાઓની કહેવાતી વિકૃત અવસ્થા જે ઘેરી બંધનાવસ્થા (બાહુપાશ)ની સ્થિતિમાં હતી.
આવી જ રીતે થરપારકર સુધી પહોંચાડતા માર્ગની ગૂંથણીઓ કરાચી સહિતના મોટા નાગરિક કેન્દ્રો અને સુધારેલ ભૂમિસ્થિતિ હોવા છતાં તે ધારણાગત દાર્શનિક સ્થાન માટે એક અશુભ ચિત્ર ખડું કરતું હતું. ચોમાસાની ઋતુ બાદ જ્યારે હરિયાળી છવાતી હોય છે તેને વારંવાર સહેલાણીઓ વેરાન છોડી (બેદરકારીથી) જતા હતા અને તેનો કોઈ ખેદ તેમને ન હતો. તેના માટે પ્રતિમાઓનું ઉઠાવી એ એક ક્રૂર મજાક જેવું હતું. આની પાછળ તેમનો બદઈરાદો કે આમાં સંડોવાયેલા લોકોનું દુઃસાહસ કે તેઓ આ કલાકૃતિઓને વિદેશી ગ્રાહકોને વેચી તેમાંથી પોતાને સમૃદ્ધ કરવાની બદદાનત ધરાવતા હતા.
એવું અનુમાનદ કરવામાં આલે છે કે આ જિનાલય પરીનગર શહેરનો એક હિસ્સો હતું. જો આનું યોગ્ય જતન થયું હોય તો આપણને ઇતિહાસ વિષયક અઢળક માહિતી પ્રાપ્ત થઈ શકી હોત અને એક અભૂતપૂર્વ કાળખંડની કિંમતી કલાકૃતિઓ પ્રાપ્ત થઈ હોત. આ કથન કાસીમ અલી કાસમ જેઓ પુરાતત્વ વિભાગ અને સંગ્રહાલયના નિર્દેશક હતા. પાકિસ્તાન સરકારનો આ વિભાગ હતો તેવું TNS નામની સંસ્થા દ્વારા જાણવા મળ્યું.
કેપ્ટન સ્ટેનલી નપિયર રેઈક્સ જે “મેમરી ઓફ થર એન્ડ ધારકર'ના લેખક હતા તેઓ ક્નિાલયોના ઇતિહાસનું સંશોધન કરી નીચે મુજબ જણાવે છે –
(૧૭)