________________
-~-~--પાકિસ્તાનનાં જૈન મંદિરો----------
મનોજકુમાર અને જરવાર મારાથી જુદા કેમ થઈ ગયા એ સમજાવવાની જરૂર નથી. અહીં મોતનો ખેલ થાય છે. કઈ ગોળી, કઈ દિશામાંથી કોને કઈ ગોળી, કઈ દિશામાંથી કોને વાગે છે તે તો ગોળી વાગ્યા પછી ખબર પડે છે ! મોતનો પડછાયો ખૂબ ગહરો – ગૂઢ, ન સમજાય એવો હોય છે. ભરબજારમાં ઇન્સાનિયત બેપરવાહ બની હતી.
હાલાનું બજાર, દુકાનો, લોકોની ભીડ અને મંદિરની બિલકુલ સામે કસાઈ અને છરીઓ! એક વાર ફરી ભાવડા ચોક તરફ વળ્યો. હવે મારી ડાબી બાજુ જૈન મંદિર અને જમણી બાજુ કસાઈની દુકાન હતી.
હાલાથી બે કિ.મી. દૂર એક દાદાવાડી હોવાની ખબર પડી હતી પણ તેનું અસ્તિત્વ પણ સંદેહના ઘેરાવામાં છે.
હવે અંતિમ વખત હાલાના મંદિરને જોયું, જેનું દ્વાર મારી તરફ નહીં, બજાર તરફ હતું.
समय की सीमा को भेद कर अनंत प्रतीक्षा करते मेरे नयन इतिहास का वही पन्ना खोल
कहीं से तो बोल।
૧૫૧