________________
-------------પાકિસ્તાનનાં જૈન મંદિરો
ગૂગલે તેને બૌદ્ધ ધર્મનો ૨૫૦૦ વર્ષ જૂનો પ્રાચીન મિનાર બતાવ્યો છે. તેની નજીક અહમદપુર શર્કિયા ગામની પાસે સોહી-વિહારમાં ટેકિસભાના સમયનો એક બૌદ્ધતૂપ છે, જે અત્યંત જીર્ણ દશામાં છે. ગામવાળાઓએ તેની ઈટો પણ વેચી દીધી છે! થોડાં વર્ષ પહેલાં અહીં માટીનો ઢગ વિદ્યમાન
હતો.
પત્તન-મિનારા ... બૌદ્ધ પૂજાસ્થાન ... સોહી વિહાર . બૌદ્ધતૂપ .. બાહુબલીનું ટેક્સિલા ('તક્ષશિલા)’ રાજ્ય...બાહુબલીના નામ પર બહાવલપુર ...
ઇતિહાસ ખામોશ છે, પણ મિનારનો અવાજ સાંભળી શકાય છે કે ૨૫૦૦ વર્ષ પહેલાં આ ધરતી પ્રભુ મહાવીરનાં ચરણકમળથી પાવન થઈ હતી.
૧૧૭