________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
બન્યા અને માનવમાત્રના વિચારોને પ્રભાવિત કરતા રહ્યા. મેડમ એલિસ કૈલાસ પર્વત અને તેની પાછળ સુધી ગઈ.
હિંદુ ધર્મની માન્યતા તો કૈલાસ પર્વત ભગવાન શિવનું સ્થાન છે. જૈનોમાં આસપાસના વિસ્તારને અષ્ટાપદજી અને ભગવાન ઋષભદેવનું નિર્વાણસ્થાન માનવામાં આવે છે. જ્યારે તિબેટી લોકોએ તેને ‘કાંગરિક પૌચ' કહેલ છે અને તેને તેઓ ભગવાન બુદ્ધનું નિર્વાણસ્થાન માને છે. ગમે તે હો તેની માન્યતા અને પવિત્રતા અજેય છે.
પરંતુ અંતે તેને એ ચિંતા હતી કે માનવીય પ્રહારોથી જ્યારે આ નદીઓ સુકાઈ જશે તો તેની પ્રશંસાનાં ગવાતાં ગીતોમાં ખેદ અને કડવાશ જ ભર્યાં હશે.
(The Tribune, Sunday, 30-11-2008)
回
30
-