________________
--
----પાકિસ્તાનનાં જૈન મંદિરો કહેવાય છે કે, આ વિસ્તાર પહેલેથી જ રણપ્રદેશ નહોતો. અહીં નદી વહેતી હતી, જે સરસ્વતી કે હાકડા તરીકે ઓળખાતી. બૌદ્ધ ભિક્ષુઓએ અહીં સ્તૂપો બનાવ્યા. જૈન સાધુઓએ ધર્મપ્રચાર કર્યો. બાદશાહોએ કિલ્લા બનાવ્યા અને આ કિલ્લાની દીવાલ પાસે આચાર્ય જિનકુશલસૂરિજી – મહાન ધર્મગુરુએ વિશ્રામ કરેલો. વિશ્રામ ... અનંતકાલીન વિશ્રામ. આ ક્ષેત્રનું લોકગીત છે – हढ आवेगा हाकड़ा अन्दर
हाकडा मुट बहेगा फिर इसके नदियाँ नाले
___ पानी संग भर जावन गे फेर बहेगा हाकडा साडा
फेर बहेगा।
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શ્રી અગરચંદ નાહટા અનુસાર સંવત ૧૬૫૭ (ઈ.સ. ૧૬૦૦) મહા સુદ ૧૦, મુલતાનમાં ગુરુચરણની પ્રતિષ્ઠા થઈ. લાહનૂર (લાહોર)માં દાદાજીનાં પંજાબી ભાષાના સાત પદોનાં ગીતોની રચના થઈ હતી. જંડલી' નામના સ્થળે જિનકુશલસૂરિજીની પાદુકાઓ હતી. યતિ સુખલાલ દ્વારા રચિત એક ગીતમાં હાજીખાનની દાદાવાડીનો ઉલ્લેખ છે. જિનચંદ્રસૂરિના શિષ્ય સમુદ્રસૂરિ રચિત પદોમાં દેરાઉરમાં કેટલાંય નગરોના યાત્રિકો પધારતા તેવા ઉલ્લેખ છે.
-
-
-
-
-
-
-
૧૧૦